Home /News /national-international /હિમાચલનાં ટાહલીવાલની ફેક્ટ્રીમાં થયો બ્લાસ્ટ, જીવતી બળીને ખાખ થઇ 6 મહિલાઓ, 15 ઘાયલ

હિમાચલનાં ટાહલીવાલની ફેક્ટ્રીમાં થયો બ્લાસ્ટ, જીવતી બળીને ખાખ થઇ 6 મહિલાઓ, 15 ઘાયલ

બ્રેકિંગ ન્યૂઝ

Himachal Una Factory blast: હિમાચલ પ્રદેશનાં ઉના જિલ્લામાં એક ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં છ મહિાલઓનાં મોત અને 10થી 15 મહિલાઓ બળીને મરી ગયા હોવાનાં ખબર છે. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કામ શરૂ થઇ ગયું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી બળી હોવાનું સામે આવ્યું છે. દુર્ધટનાનો વીડિયો રૂવાટાં ઉભા કરી દેતો છે.

વધુ જુઓ ...
    ઉના: હિમાચલ પ્રદેશનાં ઉના જિલ્લામાં એક ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો છે. બ્લા્સટમાં છ મહિલાઓનાં મોત અને 10થી 15 મહિલાઓનાં બળી મરવાનાં સમાચાર છે. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કામ રૂ થઇ ગયું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી બળી ગઇ છે. ઘટના બાદનો વીડિયો રૂવાટાં ઉભા કરી દેતો છે.

    જાણકારી મુજબ, ઉનાનાં હરોલીનાં ટાહલીવાલામાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ધટના બાદ રાહત અને બચાવ કામ શરૂ થઇ ગયું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી બળી હોવાનું સામે આવ્યું છે. દુર્ધટનાનો વીડિયો રૂવાટાં ઉભા કરી દેતો છે. હાલમાં ઘાયલોની સંખ્યા અંગે માલૂમ નથી. પણ છ શવ બ્લાસ્ટ બાદ મળ્યા હતાં. જે તમામ મહિલાઓનાં છે.
    " isDesktop="true" id="1182054" >

    30થી 35 કર્મીઓ કરતાં હતાં કામ- ઘાયલોને ઉના હોસ્પિટલમાં એક વ્યક્તિ તેનાં પર્સનલ વાહનમાં લઇને આવ્યો હતો. તે વ્યક્તિએ જણાવ્યું કે, 7 ઘાયલોને તે તેની ગાડીમાં હોસ્પિટલ લઇને આવ્યો છે. આ દરમિયાન એક ઘાયલ મહિલાએ જણાવ્યું કે ત્યા આશરે 30થી 35 લોકો કામ કરતાં હતાં. આ દરમિયાન છ મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 1000 years old chicken egg, Blast in Factory

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन