Home /News /national-international /મારા દીકરાનું દિલ જ તેને મારી રહ્યું છે, અમે તને જતો જોઇ નથી શકતા!

મારા દીકરાનું દિલ જ તેને મારી રહ્યું છે, અમે તને જતો જોઇ નથી શકતા!

કાર્તિક

હું જ્યારે મારા એક મહિનાના દીકરાને ICUમાં જોઉં છું ત્યારે ઘણો દુખી થઉ છું!

મારો દીકરો જ્યારે રડે છે ત્યારે હું તેને ઉંચકીને મારા હાથથી થપથપાવી નથી શકતો કે તેને શાંત પણ નથી પાડી શકતો ત્યારે હું મારી જાતને ઘણો કમનસીબ પિતા ગણું છું. મારો દીકરો જ્યારે આ વિશ્વમાં પણ આવ્યો ન હતો ત્યારથી તેને દિલની બીમારી છે. અમને કહેવામાં આવ્યું હતું કે બાળકના જન્મ પછી તેની ત્રણ સર્જરી કરવામાં આવશે જેના કારણે મારી પત્નીના ગર્ભાવસ્થાના છેલ્લા બે મહિના ઘણાં જ તણાવપૂર્ણ અને ચિંતાજનક રહ્યા.

અમે પહેલા પણ પ્રયત્ન કરવાનું છોડ્યુ ન હતું અને અમે અત્યારે પણ પ્રયત્ન કરવાનું નહીં છોડીએ. આ નાનકડા જીવની સારવારની રકમ અમારી ક્ષમતાઓની બહારની વાત છે. મારો દીકરો 'Coarctation of Aorta' નામની દિલની બીમારીથી પીડાઇ રહ્યો છે. એટલે કે લોહી વહેવાની નડી એકદમ પાતળી હોવાને કારણે શરીરના નીચેના ભાગમાં લોહીના પરિભ્રમણમાં મુશ્કેલીઓ આવે. આ માટે આગળની સારવાર માટે 12 લાખ રૂપિયા ($ 16,222)ની જરૂર છે, જે અમારે માટે અશક્ય વસ્તુ છે.

હું બાળક કાર્તિકનો પિતા છું, અમે વેલ્લોર જિલ્લામાં રહીએ છીએ. હું ઇલેક્ટ્રિશિયનનું કામ કરૂં છું. હું મહેનત કરીને મહિને 15,000 રૂ. ($ 203) કમાઇ લેતો. મારી પત્નીના ગર્ભાવસ્થાના સાતમા મહિને બાળકના દિલની તકલીફની જાણ થઇ હતી. જ્યાં સુધી અમને વેલ્લોરમાં આ બીમારીની સારવાર મળી અમે ત્યાં રહ્યાં પરંતુ પછી અમારે ચેન્નાઇ આવવું પડ્યું. અમને કહેવામાં આવ્યું હતું કે આની સારવાર શક્ય છે એટલે અમે અમારૂ મનોબળ દ્રઢ રાખ્યું. તેના જન્મ પછી તે તરત જ તેને CoAમાં લઇ જવામાં આવ્યો હતો. હું જ્યારે પણ મારા એક મહિનાના નાનકડા દીકરાને આઇસીયુમાં ટ્યુબ્સ અને ઓક્સિજનના માસ્કથી વીંટળાયેલો જોઉં છુ ત્યારે મને ઘણું જ દુખ થાય છે. સારવાર ચાલી રહ્યો છે અને અમારી પાસે તે માટે રૂપિયા બચ્યા નથી.

હું ચૈન્નઇમાં છું એટલે હું કામ પણ નથી કરી શકતો. સારવાર માટે પૈસાની જરૂર હતી જેથી મેં મારી પાસે જે પણ જમીન હતી તે વેચી દીધી છે, ઘરેણાંઓ ગીરવે મુક્યા છે, મિત્રો અને સંબંધી પાસેથી ઉધાર પૈસા પણ લીધા છે. અત્યાર સુધી સર્જરી, દવા અને ઇન્જેક્શમાં જ 12 લાખ રૂ. ખર્ચાયા છે. મારી પાસે જે પણ રૂપિયા હતા તે રૂમના ખર્ચ, પરિવારની રોજની જરૂરિયાત અને બિલોમાં જ જતા રહ્યા છે, હવે મારી પાસે કંઇ જ નથી બચ્યું. મારો દીકરો આ સારવાર કરાવી શકે અને જીવી શકે તે માટે તમે મદદ કરી શકો છો. અમને તમારી મદદની ઘણી જરૂર છે. મહેરબાની કરીને મારા દીકરાની સારવારમાં સહયોગ કરો.

ચેન્નાઈમાં મારી ઉપસ્થિતિ વેલ્લોરમાં મારા કામને અસરકર્તા બને છે. જે અઢળક ખર્ચ થઇ રહ્યો છે તેના લીધે મારે મારી માલિકીની જમીન અને જરઝવેરાત વેંચવાનો વારો આવ્યો છે. એટલું જ નહિ, મિત્રો અને સંબંધીઓ પાસેથી ઊછીઊધાર પણ કરવા પડ્યા છે. આ સર્જરી, ઈન્જેકશન્સ અને દવાઓ પાછળ લગભગ રૂ.12 લાખનો ખર્ચ થઇ ચુક્યો છે. રૂમના ખર્ચ અને પરિવારની દૈનિક જરૂરિયાતને કારણે હવે અમારી પાસે પૈસા લગભગ ખલાસ થઇ ગયા છે. તમે મારા બાળકને અને અમને આ તકલીફમાંથી ઉગારી લો. અમને મદદની સખ્ત જરૂર છે, મહેરબાની કરીને આપ મદદ કરશો જેથી મારા પુત્રની સારવાર થઇ શકે.  (This is an Advertorial)
First published:

Tags: આઇસીયુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन