Home /News /national-international /ભાભી સાથે આડા સંબંધને લઈને પત્નીની હત્યાનું કાવતરુ, લોહીયાળ બનાવી પ્રથમ હોળી

ભાભી સાથે આડા સંબંધને લઈને પત્નીની હત્યાનું કાવતરુ, લોહીયાળ બનાવી પ્રથમ હોળી

પત્નીની હત્યા કરવા માટે પતિએ કાવતરુ રચ્યું

સોનીપતના ગામ નાથૂપુરની રહેવાસી ભાવનાના લગ્ન લિવાન ગામમાં રહેતા ગૌરવ સાથે ગત મહિને ધામધૂમથી થયા હતા. લગ્ન બાદ ભાવના પહેલી હોળી મનાવવા માટે પોતાના ઘરે આવી હતી.

સોનીપત: હરિયાણાના સોનીપતના કુંડલી પોલીસ ચોકી વિસ્તારના નાથૂપુરમાં ત્યારે સનસની ફેલાઈ ગઈ, જ્યારે તે જ ગામની રહેવાસી ભાવના નામની એક મહિલા પર તેના પતિ ગૌરવ પર ચાકૂ વડે હુમલો કરી દીધો. પરિવારે તેનેો સોનીપતની એક ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યો જ્યાં તેની હાલત નાજૂક છે. સોનીપત કુંડલી પોલીસ ચોકી આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: PHOTOS: સાઉથના આ પોપ્યુલર સ્ટારે કર્યા ધામધૂમથી લગ્ન, 1500 કરોડની માલિક છે દુલ્હન

સોનીપતના ગામ નાથૂપુરની રહેવાસી ભાવનાના લગ્ન લિવાન ગામમાં રહેતા ગૌરવ સાથે ગત મહિને ધામધૂમથી થયા હતા. લગ્ન બાદ ભાવના પહેલી હોળી મનાવવા માટે પોતાના ઘરે આવી હતી. જે બાદ આજે ગૌરવ ભાવનાને મળવા સાસરિયે પહોંચ્યો હતો. તેને બાઈક પર બેસાડીને ખેતર તરફ લઈ ગયો અને ખેતરમાં લઈને ગૌરવે મોતને ઘાટ ઉતારી અને ગળા પર ચાકૂના ચીરા મારી દીધા. જો કે, ભાવના ત્યાંથી જેમ તેમ કરીને બચી નીકળી અને ગામ તરફ ભાગવા લાગી. ભાવનાની માતાએ કહ્યું કે, ગૌરવ અને તેની ભાભી સાથે આડા સંબંધો છે. જેને લઈને તેણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. અમે પ્રશાસન તરફથી મારી દીકરી માટે ન્યાયની માગ કરી રહ્યા છીએ.


આસિસ્ટેંટ સબ ઈંસ્પેક્ટર દિનેશ કુમારે જણાવ્યું કે, અમને ડાયલ 112થી સૂચના મળી હતી કે, નાથૂપુર ગામમાં એક યુવતી પર ચાકૂ વડે હુમલો કર્યો છે અને અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો, ખબર પડી તે, તેના પતિ ગૌરવે જ તેના પર જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થઈ જશે.
First published:

Tags: Haryana Crime