Home /News /national-international /

બળવાખોર ધારાસભ્યોએ કર્યો હરીશ રાવતના સ્ટિંગનો દાવો,15કરોડ લેવડ-દેવડની વાત!

દેહરાદુનઃઉત્તરાખંડના કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ સ્ટીંગ જાહેર કર્યું છે. જેમાં હરીશ રાવત સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.હરકસિંહે આરોપ લગાવ્યો હતો કે,ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરાયો છે. ઉત્તરાખંડમાં સ્થિતિ જોખમપૂર્ણ છે.ધારાસભ્યોને ધમકાવવામાં આવે છે અમારા જીવને ખતરો છે.કેન્દ્ર સરકાર પાસે સુરક્ષાની માગ કરી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
દેહરાદુનઃઉત્તરાખંડના કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ સ્ટીંગ જાહેર કર્યું છે. જેમાં હરીશ રાવત સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.હરકસિંહે આરોપ લગાવ્યો હતો કે,ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરાયો છે. ઉત્તરાખંડમાં સ્થિતિ જોખમપૂર્ણ છે.ધારાસભ્યોને ધમકાવવામાં આવે છે અમારા જીવને ખતરો છે.કેન્દ્ર સરકાર પાસે સુરક્ષાની માગ કરી હતી.

સ્ટિંગ ઓપરેશનમાં હરીશ રાવત સરકાર બચાવવા પૈસા લેવડ-દેવડની વાતચીત કરતા દેખાય છે. આ વીડિયોમાં હરીશ રાવત 5 કરોડ રૂપિયા પોતાથી અને 10 કરોડ રૂપિયા અન્ય કોઇ પાસેથી અપાવવાની વાત કરે છે.

બળવાખોર ધારાસભ્યોના સ્ટીંગ પર હરીશ રાવતની સ્પષ્ટતા આવી હતી કે, નાણાં માટે ધારાસભ્યો બળવાખોર બન્યા છે.સ્ટીંગની સીડી ખોટી છે. મારી સરકાર દબાણ હેઠળ નથી આવી. 'સ્ટીંગ ઓપરેશન કરનારાની છબિ કોઈથી છુપાયેલી નથી.

ઉત્તરાખંડ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયએ નિવેદનમાં કહ્યું હતું કેકેન્દ્ર સરકાર હરીશ રાવત સરકારને પાડવોનો પ્રયાસ કરી રહી છે.પીએમ મોદી અને અમિત શાહનો સરકારને પાડવાનો પ્રયાસ છે. અમારી સરકાર બહુમતમાં છે અને રહેશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ કોંગ્રેસના 9બળવાખોર ધારાસભ્યોએ સરકાર સામે બગાવત કરી છે જે પછી હરીશ રાવત સરકાર મુશ્કેલીમાં ફસાઇ છે.
First published:

Tags: ઉત્તરાખંડ, કોંગ્રેસ, દેશ વિદેશ, રાજકારણ, વિવાદ, હરિશ રાવત

આગામી સમાચાર