Home /News /national-international /અખિલેશના અડધાથી વધુ મંત્રીઓ પૈસા બનાવવામાં વ્યસ્તઃ મુલાયમ સિંહ

અખિલેશના અડધાથી વધુ મંત્રીઓ પૈસા બનાવવામાં વ્યસ્તઃ મુલાયમ સિંહ

ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ફરી એક વખત મુખ્યમંત્રી અખિલેશના મંત્રીયો પર નિશાન સાધ્યું છે. મુલાયમે આરોપ લગાવ્યો છે કે, અખિલેશના અડધાથી વધુ મંત્રી પૈસા બનાવવાને લઇને વ્યસ્ત છે.

  • News18
  • Last Updated :
ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ફરી એક વખત મુખ્યમંત્રી અખિલેશના મંત્રીયો પર નિશાન સાધ્યું છે. મુલાયમે આરોપ લગાવ્યો છે કે, અખિલેશના અડધાથી વધુ મંત્રી પૈસા બનાવવાને લઇને વ્યસ્ત છે.

મુલાયમ સિંહે મંત્રીઓને ફટકાર લગાવતા કહ્યું કે, જો પૈસા જ કમાવવા હોય તો, બિઝનેસ શરૂ કરો. 'અમુક મંત્રી પૈસાની લાલચમાં લાગ્યા છે. સેવા નહી કરો તો જનતા સાથે થશે છેતરપિંડી અને જનતા છેતરપિંડી સહન નહીં કરતી'.

સપા અધ્યક્ષે રવિવારે લખનૌઉમાં બિહારના પૂર્વ સીએમ અને સપા નેતા રહેલા કર્પૂરી ઠાકુરની જયંતી સમારોહમાં બોલતા કહ્યું કે, 'ઘણી વાર મે મંત્રીઓને સુધરવા માટે કહ્યું છે, અમુક મંત્રીઓએ તો પોતાનો રસ્તો બદલી નાખ્યો છે, પરંતુ અન્ય હજુ પણ પૈસા કમાવવા માટે લાગેલા છે. જો તમારે પૈસા જ કમાવવા હોય, તો રાજકારણમાં ન રહો'.

મુલાયમે મંત્રીઓને અને કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યું છે કે, 'સમાજવાદી વિચારધારા છોડશે તો કામથી જશો'.

આ અવસરમાં તેઓએ બાબરી ઢાંચો તોડવા માટે કારસેવકો પર કાર્યવાહીને વ્યક્તિગત ભૂલ ગણાવી હતી. તેઓએ કહ્યું કે, બંધારણીય પદની રક્ષાના માટે કાર્યવાહી કરી હતી.
First published:

Tags: અખિલેશ યાદવ, અધ્યક્ષ, પૈસા, મંત્રી, મુલાયમ સિંહ યાદવ, સપા, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन