મુલાયમ સિંહ યાદવની તબીયત બગડી, મેદાંત હોસ્પિટલમાં દાખલ

મુલાયમ સિંહ યાદવ (ફાઈલ ફોટો)

મુલાયમ સિંહ યાદવને ચેકઅપ માટે ગુરૂગ્રામની મેદાંત હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

  • Share this:
    સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવની તબીયત પરી એક વખત બગડી છે. મુલાયમ સિંહ યાદવને ચેકઅપ માટે ગુરૂગ્રામની મેદાંત હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

    હાલમાં તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પણ તેમને શુગર લેવલ વધવાની ફરિયાદે દાખલ કરવામાં આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published: