Home /News /national-international /CRIME: 'મારી સાથે 7 યુવકોએ વારાફરથી કર્યો રેપ', ધો.-9ની સગીરાએ જણાવી ગેંગરેપની કહાની

CRIME: 'મારી સાથે 7 યુવકોએ વારાફરથી કર્યો રેપ', ધો.-9ની સગીરાએ જણાવી ગેંગરેપની કહાની

સગીરા પર સાત લોકોએ ગુજાર્યો બળાત્કાર

Gumla Minor Girl Gangrape: સામૂહિક દુષ્કર્મ પીડિત સગીરાનાં જણાવ્યાં પ્રમાણે, પહેલાં તેનાં મોબાઇલ પર એક ફોન આવ્યો. જેનાંથી તે વિદ્યાર્થીને ઘરે પહોંચાડતા સંબંધી યુવકનાં માધ્યમથી ફોન કરી તેને કહેવામાં આવ્યું કે, તેની મોટર સાયકલ ખરાબ થઇ ગઇ છે. તું અહીંયા આવ. પીડિતાએ જણાવ્યું કે, સંબંધી યુવકને મુશ્કેલીમાં જોઇ હું તેની પાસે જવા નીકળી.

વધુ જુઓ ...
    ઝારખંડથી રુપેશ કુમાર ભગતનો રિપોર્ટ:
     સામૂહિક દુષ્કર્મ પીડિત સગીરાનાં જણાવ્યાં પ્રમાણે, પહેલાં તેનાં મોબાઇલ પર એક ફોન આવ્યો. જેનાંથી તે વિદ્યાર્થીને ઘરે (Minor Rape)પહોંચાડતા સંબંધી યુવકનાં માધ્યમથી ફોન કરી તેને કહેવામાં આવ્યું કે, તેની મોટર સાયકલ ખરાબ થઇ ગઇ છે. તું અહીંયા આવ. પીડિતાએ જણાવ્યું કે, સંબંધી યુવકને મુશ્કેલીમાં જોઇ (Gumla Minor Girl Gangrape) હું તેની પાસે જવા નીકળી. આ દરમિયાન જોયું તો છ-સાત યુવકો તેનાં સંબંધી યુવક સાથે મારઝડ કરી રહ્યાં હતાં. અને તેને જબરદસ્તી ફોન કરી બોલાવવામાં આવ્યો. પીડિતાએ જણાવ્યું કે, મારા ગયા બાદ યુવકોએ મારા સંબંધીને મારીને ભગાવી દીધો અને મારી સાથે જબરદસ્તી (Crime News) કરી વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો.

    ઝારખંડમાં દુષ્કર્મનાં કિસ્સા સતત વધી રહ્યાં છે. હવે ઝારખંડનાં ગુમલાની ખબર આવી છે.આ ડુમરી થાણા વિસ્તારનાં ઉદની પંચાયત અંતર્ગત કોકાલવ ગ્રામમાં એક સગીરા સાથે ગેંગરેપની ઘટનાનો કિસ્સો છે. 16 વર્ષની પીડિતા કસ્તૂરબા ગાંધી હોસ્ટેલમાં રહેતી હતી. તે 9માં ધોરણમાં ભણે છે. સગીરાનાં માતા-પિતા તમિલનાડુમાં કામ કરે છે. અને હવે તે કસ્તુરબા વિદ્યાલય ડુમરીમાં ભણતી હતી. હાલમાં હોસ્ટેલ બંધ હોવાને કારણે તે તેનાં મોટા પપ્પાનાં ઘરે કોકાવલ ગઇ હતી. આ દરમિયાન તેની સાથે ગામમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી.

    આ પણ વાંચો- Ahmedabad Crime: 20 દિવસથી ગૂમ યુવતીના પિતાને ફોન આવ્યો, 'તુમ્હારી લડકી મેરે પાસ હૈ, દો લાખ ભેજ દો'

    પીડિતાનાં અનુસાર, ગત 17 જાન્યુઆરીનાં તે તેની એક મતિ્ર અને એક સંબંધી સાતે લાતેહાલ જિલ્લા સ્થિત સુગા બાંધ ફરવા ગઇ હતી. સંબંધી યુવકે ફર્યા બાદ સાંજે તેને કોકાવલ સ્થિત તેનાં પિતાનાં ઘરે ઉતારી પરત તેનાં ઘરે ચંદાવલ પરત ફરતો હતો. પીડિતા સગીરાએ જણાવ્યું કે, પહેલાં તેનાં મોબાઇલ પર એક અજાણ્યાં નંબરથી ફોન આવ્યો, જેનાં પર તેને ઘરે પહોંચાડનાર સંબંદી યુવકનાં માધ્યમથી આ ફોન કરાવવામાં આવ્યો. અને તેણે કહ્યું કે, મારી બાઇક ખરાબ થઇ ગઇ છે તું અહીં આવ.

    પીડિતાએ જણાવ્યું કે, સંબંધી યુવકને મુશ્કેલીમાં જોઇ હું તેની પાસે જવા નીકળી. આ દરમિયાન જોયું તો છ-સાત યુવકો તેનાં સંબંધી યુવક સાથે મારઝડ કરી રહ્યાં હતાં. અને તેને જબરદસ્તી ફોન કરી બોલાવવામાં આવ્યો. પીડિતાએ જણાવ્યું કે, મારા ગયા બાદ યુવકોએ મારા સંબંધીને મારીને ભગાવી દીધો અને મારી સાથે જબરદસ્તી કરી વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ આ વાત કોઇને ન કહેવાંનું કહીં તેને જીવથી મારી નાંખવાની ધમકી આપી.

    આ પણ વાંચો-Ahmedabad Crime: શીખ લેવા જેવો કિસ્સો, ગઠીયાએ પગની સારવારનાં બહાને રૂ. 2 લાખ પડાવી લીધા

    ડુમરી થાના ક્ષેત્રનાં કોકાવલ ગામમાં થયેલાં સામૂહિક દુષ્કર્મની ઘટનાનાં વિરોધમાં ગુમલા ભાજપે પીડિત પરિવારનાં ઘરે પહોંચી પીડિત પરિવારને આશ્વાશન આપ્યું. ભાજપનાં રાજ્યનાં મુખ્યમંત્રીએ રાજીનામાની માંગ કરતાં કહ્યું કે, આદિવાસી મુખ્યમંત્રીએ રાજ્યમાં આદિવાસી દીકરીઓ સુરક્ષિત નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gang rape, Gumla 7 man raped, Minor Gang Rape

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन