Home /News /national-international /

પઠાણકોટ હુમલા બાદ ભારતની પાકને ચેતાવણી, 72 કલાકમાં આતંકીઓ વિરૂધ્ધ કરે કાર્યવાહી

પઠાણકોટ હુમલા બાદ ભારતની પાકને ચેતાવણી, 72 કલાકમાં આતંકીઓ વિરૂધ્ધ કરે કાર્યવાહી

પંજાબના પઠાણકોટમાં આતંકવાદી હુમલાની ઘટનાને પગલે દેશમાં ખળભળાટ મચી ગયા છે તો કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને ચેતાવણી આપી છે અને 72 કલાકમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પંજાબના પઠાણકોટમાં આતંકવાદી હુમલાની ઘટનાને પગલે દેશમાં ખળભળાટ મચી ગયા છે તો કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને ચેતાવણી આપી છે અને 72 કલાકમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે.

પઠાણકોટમાં સેના અને વાયુસેનાનું સર્ચ ઓપરેશન હજુ ચોથા દિવસે પણ ચાલુ છે. આતંકીઓને ઠાર કરાયા છે પરંતુ હજુ પણ આતંકવાદી હુમલાની દહેશતને પગલે સર્ચ ઓપરેશન સઘન રીતે ચાલી રહ્યું છે.

આતંકવાદી હુમલાને પગલે વિપક્ષ દ્વારા મોદી સરકાર સામે પાકિસ્તાન નીતિને લઇને સવાલો ઉઠાવાઇ રહ્યા છે. તો બીજી તરફ સરકારના મંત્રીઓના બેફામ નિવેદનોને લઇને પણ વિવાદ ખડો થઇ રહ્યો છે. અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સરહદ પારથી આવેલા આતંકવાદીઓને જીવતા પકડવાના ચક્કરમાં ઓપરેશન લંબાઇ ગયું.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन