ઓપરેશન પઠાણકોટ : છુપાયેલા અન્ય બે આતંકવાદીઓ પણ ઠાર!
ઓપરેશન પઠાણકોટ : છુપાયેલા અન્ય બે આતંકવાદીઓ પણ ઠાર!
પઠાણકોટમાં વાયુસેનાના કેમ્પ પર હુમલો કરવાના નાપાક ઇરાદે ઘુસેલા આતંકવાદીઓનો સફાયો થયો છે. છુપાયેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પઠાણકોટમાં વાયુસેનાના કેમ્પ પર હુમલો કરવાના નાપાક ઇરાદે ઘુસેલા આતંકવાદીઓનો સફાયો થયો છે. છુપાયેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવી દિલ્હી # પઠાણકોટમાં વાયુસેનાના કેમ્પ પર હુમલો કરવાના નાપાક ઇરાદે ઘુસેલા આતંકવાદીઓનો સફાયો થયો છે. છુપાયેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પંજાબના પઠાણકોટમાં આવેલા ભારતીય વાયુ સેનાના કેમ્પને નિશાન બનાવી હથિયારધારી છ જેટલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ચાર આતંકવાદીઓને એ જ દિવસે સફાયો બોલાવાયો હતો. જ્યારે બે આતંકવાદીઓ છુપાઇ ગયા હતા.
છુપાયેલા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સેનાએની વિવિધ ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં છુપાયેલા બંને આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર