ભારતે લીધો બદલો, PoK સ્થિત ત્રણ આતંકી કેમ્પનો સફાયો

Haresh Suthar | Pradesh18
Updated: September 22, 2016, 3:47 PM IST
ભારતે લીધો બદલો, PoK સ્થિત ત્રણ આતંકી કેમ્પનો સફાયો
જમ્મુના ઉરી આર્મી કેમ્પમાં આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલાનો બદલો ભારતે લીધો છે. પીઓકે સ્થિત આતંકવાદીઓના ત્રણ કેમ્પનો સફાયો કર્યો હોવાનું તથા 20 આતંકીઓને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

જમ્મુના ઉરી આર્મી કેમ્પમાં આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલાનો બદલો ભારતે લીધો છે. પીઓકે સ્થિત આતંકવાદીઓના ત્રણ કેમ્પનો સફાયો કર્યો હોવાનું તથા 20 આતંકીઓને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 22, 2016, 3:47 PM IST
  • Share this:
નવી દિલ્હી #જમ્મુના ઉરી આર્મી કેમ્પમાં આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલાનો બદલો ભારતે લીધો છે. પીઓકે સ્થિત આતંકવાદીઓના ત્રણ કેમ્પનો સફાયો કર્યો હોવાનું તથા 20 આતંકીઓને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

એક અંગ્રેજી અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ 20-21ની રાતે સૈન્યની ખાસ ટુકડીઓએ સર્જીકલ ઓપરેશન પાર પાડ્યું છે.  પીઓકે સ્થિત આતંકીઓના કેમ્પને નિશાન બનાવાયા હતા. સૈન્યએ ત્રણ કેમ્પનો સફાયો કર્યો છે જેમાં 20થી વધુ આતંકીઓ ઠાર કરાયા છે બસોને ઇજા પહોંચી છે.

 
First published: September 22, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading