Home /News /national-international /500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટ લેવા હવે ભગવાનની પણ ના

500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટ લેવા હવે ભગવાનની પણ ના

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરી દેવાતાં આમ જનતાને ભારે હાલાકીમાં મુકાવું પડી રહ્યું છે. જુની નોટો બદલાવવા માટે બેંકો પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ અપુરતી સુવિધા અને લાંબી કતારોને પગલે આજે ત્રીજા દિવસે પણ લોકો હાલાકીમાં મુકાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરી દેવાતાં આમ જનતાને ભારે હાલાકીમાં મુકાવું પડી રહ્યું છે. જુની નોટો બદલાવવા માટે બેંકો પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ અપુરતી સુવિધા અને લાંબી કતારોને પગલે આજે ત્રીજા દિવસે પણ લોકો હાલાકીમાં મુકાયા છે.

અસુવિધાની સ્થિતિ વચ્ચે વધુ એક જાણકારી સામે આવી રહી છે કે દુકાનદારો અને અન્ય સ્થળોએ જુની નોટો સ્વીકારાતી નથી ત્યાં ભગવાને પણ જુની નોટ સ્વીકારવાનો નનૈયો કરી દેવાયો છે.

રાજકોટ સ્થિતિ એક મંદિર બહાર બોર્ડ મુકાયું છે જેમાં સ્પષ્ટ લખાયું છે મંદિરમાં પ00 1000ની જુની ચલણી નોટો સ્વીકારવામાં નહીં આવે.

બોર્ડમાં લખાયું છે કે, તા. 14-112016 સોમવાર કાર્તિક પૂર્ણિમાને દિવસે સાંજે 4 વાગે શ્રીસત્યનારાયણ ભગવાનની સામુહિક કથામાં બેસવા ઇચ્છતા ભાવિકોએ પાટલા નોંધાવવા ટેબલ પર સંપર્ક કરવા વિનંતી, ભારત સરકારના નિયમ મુજબ રૂ.500 અને 1000ની નોટ ભેટ, દાનમાં સ્વીકારવામાં આવશે નહીં, તકલીફ બદલ ક્ષમા...જય જગન્નાથ
First published:

Tags: 1000, 500, 500-1000 નોટ બંધ, ભારતીય ચલણી નોટ, મંદિર

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन