કેરળમાં પ્રવાસીઓને લઇ જતી જીપ પલટી, ગુજરાતના યુવકનું મોત

અકસ્મત ગ્રસ્ત જીપની તસવીર

કેરળ જિલ્લાનો કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે જ મુસાફરોને લઇને જતી જીપને અકસ્માત સર્જાયો હતો.

  • Share this:
    ન્યૂઝ18ગુજરાતીઃ કેરળના પ્રવાસન સ્થળે એક કમનસીબ ઘટના બની હતી. લેઝર ટ્રેકિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. પ્રવાસીઓને લઇને જતી જીપ પલટી ખાતા એક ગુજરાત મૂળના યુવકનું મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્થ તા હતા.

    મળતી માહિતી પ્રમાણે કેરળ જિલ્લાનો કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે જ મુસાફરોને લઇને જતી જીપને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાતમી મૂળના 44 વર્ષીય દિપક સિંહનું મોત થયું હતું. અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોને કોટ્ટયમ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published: