Home /News /national-international /Gujarat Election 2022: ભાજપે ગુજરાતમાં 69 ધારાસભ્યોને કર્યા રિપીટ; 24 સીટ પર આદિવાસી, 14 મહિલાઓને ટિકિટ

Gujarat Election 2022: ભાજપે ગુજરાતમાં 69 ધારાસભ્યોને કર્યા રિપીટ; 24 સીટ પર આદિવાસી, 14 મહિલાઓને ટિકિટ

gujarat bjp candidate list 2022

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે.

    નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ પણ સામેલ છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીની સીટ પર આ વખતે નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

    ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. તેમાં 69 સિટીંગ એમએલએને ટિકિટ આપવામાં આવી છે. તેની સાથે જ 24 એસટી અને 13 અનુસૂચિત જાતિના લોકોને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે પ્રથમ યાદીમાં 14 મહિલાને ટિકિટ આપી છે. આરસી ફળદુ, પ્રદીપ સિંહ જાડેજા, વિજય રુપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, સૌરભા પટે જેવા વરિષ્ઠ નેતાઓએ પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
    ક્રમજિલ્લોબેઠકભાજપ
    1કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
    2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
    3કચ્છભુજકેશવલાલ પટેલ
    4કચ્છઅંજારત્રિકમ છાંગા
    5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
    6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
    7બનાસકાંઠાવાવસ્વરુપજી ઠાકોર
    8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
    9બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરી
    10બનાસકાંઠાદાંતા(ST)લધુભાઈ પારઘી
    11બનાસકાંઠાવડગામ(SC)મણિભાઈ વાઘેલા
    12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
    13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
    14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
    15બનાસકાંઠાકાંકરેજકીર્તિસિંહ વાઘેલા
    16પાટણરાધનપુર  બાકી
    17પાટણચાણસમાદિલીપ ઠાકોર
    18પાટણપાટણ  બાકી
    19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
    20મહેસાણાખેરાલુ  બાકી
    21મહેસાણાઊંઝાકિરીટ પટેલ
    22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
    23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર
    24મહેસાણાકડી(SC)કરશન સોલંકી
    25મહેસાણામહેસાણામુકેશ પટેલ
    26મહેસાણાવિજાપુરરમણ પટેલ
    27સાબરકાંઠાહિંમતનગર  બાકી
    28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા
    29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
    30સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર
    31અરવલ્લીભિલોડાપી સી બરંડા
    32અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર
    33અરવલ્લીબાયડભીખીબેન પરમાર
    34ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ
    35ગાંધીનગરગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોર
    36ગાંધીનગરગાંધીનગર નોર્થ  બાકી
    37ગાંધીનગરમાણસા  બાકી
    38ગાંધીનગરકલોલ  બાકી
    39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
    40અમદાવાદસાણંદકનુભાઈ પટેલ
    41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
    42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
    43અમદાવાદવટવા  બાકી
    44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
    45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
    46અમદાવાદનિકોલજગદીશ પંચાલ
    47અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણી
    48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા
    49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
    50અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલ
    51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
    52અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
    53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
    54અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસ
    55અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
    56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા
    57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ
    58અમદાવાદધોળકાકિરીટ ડાભી
    59અમદાવાદધંધુકાકાળુ ડાભી
    60સુરેન્દ્રનગરદસાડા(SC)પરષોત્તમ પરમાર
    61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
    62સુરેન્દ્રનગરવઢવાણજિજ્ઞા પંડ્યા
    63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
    64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
    65મોરબીમોરબીકાંતિ અમૃતિયા
    66મોરબીટંકારાદુર્લભજી દેથરિયા
    67મોરબીવાંકાનેરજીતુ સોમાણી
    68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ
    69રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
    70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા
    71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયા
    72રાજકોટજસદણકુંવરજી બાવળિયા
    73રાજકોટગોંડલગીતાબા જાડેજા
    74રાજકોટજેતપુરજયેશ રાદડિયા
    75રાજકોટધોરાજી બાકી
    76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા
    77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ
    78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા
    79જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરી
    80જામનગરજામજોધપુરચિમન સાપરિયા
    81દ્વારકાખંભાળિયા  બાકી
    82દ્વારકાદ્વારકાપબુભા માણેક
    83પોરબંદરપોરબંદરબાબુ બોખરીયા
    84પોરબંદરકુતિયાણા  બાકી
    85જૂનાગઢમાણાવદરજવાહર ચાવડા
    86જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
    87જૂનાગઢવિસાવદરહર્ષદ રિબડિયા
    88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
    89જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
    90ગીર સોમનાથસોમનાથમાનસિંહ પરમાર
    91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
    92ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા
    93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
    94અમરેલીધારીજે.વી કાકડીયા
    95અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
    96અમરેલીલાઠીજનક તડાવિયા
    97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
    98અમરેલીરાજુલાહિરા સોલંકી
    99ભાવનગરમહુવા-શિવા ગોહિલ
    100ભાવનગરતળાજા  બાકી
    101ભાવનગરગારિયાધાર  બાકી
    102ભાવનગરપાલિતાણા  બાકી
    103ભાવનગરભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
    104ભાવનગરભાવનગર ઈસ્ટ  બાકી
    105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
    106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
    107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી
    108આણંદખંભાતમહેશભાઈ રાવલ
    109આણંદબોરસદરમણભાઈ સોલંકી
    110આણંદઆંકલાવગુલાબસિંહ પઢિયાર
    111આણંદઉમરેઠગોંવિદ પરમાર
    112આણંદઆણંદયોગેશ પટેલ
    113આણંદપેટલાદ  બાકી
    114આણંદસોજીત્રાવિપુલ પટેલ
    115ખેડામાતરકલ્પેશ પરમાર
    116ખેડાનડિયાદપંકજ દેસાઈ
    117ખેડામહેમદાવાદ  બાકી
    118ખેડામહુધાસંજયસિંહ મહિડા
    119ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
    120ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા
    121ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણ
    122મહીસાગરલુણાવાડાજિજ્ઞેશકુમાર સેવક
    123મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોર
    124પંચમહાલશહેરાજેઠાભાઈ આહિર
    125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર
    126પંચમહાલગોધરાસી.કે.રાઉલ
    127પંચમહાલકલોલફતેસિંહ ચૌહાણ
    128પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમાર
    129દાહોદફતેપુરા(ST)રમેશ કટારા
    130દાહોદઝાલોદ(ST)  બાકી
    131દાહોદલીમખેડા(ST)શૈલેશ ભાભોર
    132દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરી
    133દાહોદગરબાડા(ST)  બાકી
    134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ
    135વડોદરાસાવલીકેતન ઇનામદાર
    136વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલ
    137વડોદરાડભોઈશૈલેષ મહેતા
    138વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલ
    139વડોદરાસયાજીગંજ  બાકી
    140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
    141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
    142વડોદરામાંજલપુર  બાકી
    143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
    144વડોદરાકરજણઅક્ષય પટેલ
    145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
    146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)  બાકી
    147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી
    148નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના વસાવા
    149નર્મદાદેડિયાપાડા (ST)  બાકી
    150ભરૂચજંબુસરડી.કે. સ્વામી
    151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
    152ભરૂચઝગડિયા(ST)દીપેશ વસાવા
    153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
    154ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલ
    155સુરતઓલપાડમુકેશ પટેલ
    156સુરતમાંગરોળગણપત વસાવા
    157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ
    158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
    159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા
    160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર
    161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી
    162સુરતકરંજપ્રવિણ ઘોઘારી
    163સુરતલિંબાયતસંગીતા પાટીલ
    164સુરતઉધનામનુ પટેલ
    165સુરતમજૂરાહર્ષ સંઘવી
    166સુરતકતારગામવિનુ મોરડિયા
    167સુરતસુરત વેસ્ટપુર્ણેશ મોદી
    168સુરતચોર્યાસી  બાકી
    169સુરતબારડોલી(SC)ઇશ્વર પરમાર
    170સુરતમહુવા (ST)મોહન ડોડિયા
    171તાપીવ્યારા (ST)મોહન કોંકણી
    172તાપીનિઝર (ST)જયરામ ગામિત
    173ડાંગડાંગ (ST)વિજય પટેલ
    174નવસારીજાલોલપોરરમેશ પટેલ
    175નવસારીનવસારીરાકેશ દેસાઈ
    176નવસારીગણદેવી(ST)નરેશ પટેલ
    177નવસારીવાંસદા(ST)પિયુષ પટેલ
    178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ
    179વલસાડવલસાડભરત પટેલ
    180વલસાડપારડીકનુ દેસાઇ
    181વલસાડકપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
    182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર
    160 ઉમેદવારોમાંથી 14 મહિલા ઉમેદવાર
    ક્રમબેઠકઉમેદવારનું નામ
    1ગાંધીધામશ્રીમતી માલતીબેન મહેશ્વરી
    2વઢવાણ-શ્રીમતી જિગ્નાબેન પંડ્યા
    3રાજકોટ પશ્ચિમશ્રીમતી ડૉ. દર્શિતા શાહ
    4રાજકોટ ગ્રામીણશ્રીમતી ભાનુબેન બાબરિયા
    5ગોંડલશ્રીમતી ગીતા બા જાડેજા
    6જામનગર ઉત્તરરિવાબા જાડેજા
    7નાંદોદડૉ. દર્શનાબેન દેશમુખ
    8લિંબાયતશ્રીમતી સંગીતાબેન પાટિલ
    9બાયડશ્રીમતી ભીખીબેન પરમાર
    10નરોડાડૉ. પાયલબેન કુકરાણી
    11ઠક્કરબાપા નગરશ્રીમતી કંચનબેન રાદડિયા
    12અસારવાશ્રીમતી દર્શનાબેન વાઘેલા
    13મોરવા હડફશ્રીમતી નિમિશાબેન સુથાર
    14વડોદરા શહેરશ્રીમતી મનીષાબેન વકિલ
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन