Home /News /national-international /VIDEO: જાન મોડી આવતા દુલ્હને ફોન કરીને વરને ઘઘલાવી નાખ્યો, કહ્યું - હવે જાન લઈને આવવાની જરુર નથી

VIDEO: જાન મોડી આવતા દુલ્હને ફોન કરીને વરને ઘઘલાવી નાખ્યો, કહ્યું - હવે જાન લઈને આવવાની જરુર નથી

વાયરલ વીડિયો

જાન લઈને જલ્દી નહીં નિકળવા પર દુલ્હન ગુસ્સામાં આવી જાય છે. ત્યારે બાદ તે પોતાના દુલ્હાને ફોન કરીને ફટકાર લગાવે છે. દુલ્હનને આપ અહીં ગુસ્સામાં જોઈ શકો છો.

    VIRAL: સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગ સાથે જોડાયેલ વીડિયો મોટા ભાગે વાયરલ થતાં રહે છે. વર કન્યાના વીડિયો આમ પણ લોકોને ખૂબ પસંદ આવે છે. કેટલાય વીડિયો એવા હોય છે, જેમાં વર વધુના મીઠા ઝઘડા થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયો એક દુલ્હન સાથે જોડાયેલો છે. જે જાન આવતા પહેલા પોતાના વરરાજાને ફોન પર ફટકાર લગાવે છે. વીડિયો જોઈને આપ પણ હસવા લાગશો.

    આ પણ વાંચો: ગર્લ્સ ફાઇટ: ત્રણ યુવતીઓએ મળીને મહિલાને ઢોર માર માર્યો અને લોકો જોતાં રહ્યા, Video થયો વાયરલ

    જાન લઈને જલ્દી નહીં નિકળવા પર દુલ્હન ગુસ્સામાં આવી જાય છે. ત્યારે બાદ તે પોતાના દુલ્હાને ફોન કરીને ફટકાર લગાવે છે. દુલ્હનને આપ અહીં ગુસ્સામાં જોઈ શકો છો. તે નારાજ થઈ જાય છે અને પોતાના થનારા પતિને ભારે ફટકાર લગાવે છે. વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.



    વરરાજા પર દુલ્હન ગુસ્સે થઈ


    દુલ્હન ગુલાબી રંગના લહેંગામાં સુંદર લાગી રહી છે. તે ખૂબ જ આતુરતાપૂર્વક પોતાના દુલ્હાની રાહ જોઈ રહી છે. વીડિયોમાં દુલ્હનનો ક્યૂટ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. હકીકતમાં દુલ્હન પોતાના દુલ્હાને જાન લેટ લાવવાના કારણે ફટકાર લગાવે છે. તેને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. દુલ્હન પોતાના વરને કહે છે કે, ટ્રાફિક નહીં મળે શું ? કંઈ જરુર નથી આવવાની, પ્લીઝ ન આવતા, હવે ન આવો. જલ્દી નિકળ યાર પ્લીઝ બાય. આ વીડિયોને bridal_lehenga_designn નામના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन