લગ્ન પહેલા વરરાજાની ફાઈટિંગ સીનનો જોરદાર Video, અકસ્માત બાદ ડ્રાઈવરની ખુલ્લી તલવાર વડે કરી પીટાઈ

તલવાર પડે ટ્રક ડ્રાઈવરને મારતો દુલ્હો

MadhyaPradesh news: દુલ્હા સહિત તેના અન્ય પરિજનોએ ટ્રકને રોકાવડાવીને ટ્રક ચાલક સાથે મારપીટ શરુ કર્યું હતું. પરિજનો લાતો ફેંટોથી ટ્રક ચાલકની પીટાઈ કરી રહ્યા છે. દુલ્હા સ્વસ્થ હાથમાં વિવાહની તલવારને મ્યાનમાંથી કાઢીને ટ્રક ચાલકને મારવાનું શરું કર્યું હતું.

 • Share this:
  હરીશ દ્રિવેદી, રામપુરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) સીધીના રામપુર (Rampur) નૈકિનમાં દુલ્હાની ફાઈટનો વીડિયો (groom fight video) પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં દુલ્હો તલવારથી એક વ્યક્તિને માર મારતો અનોખો વીડિયો સામે (viral video) આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ બબાલ અહીંના મામલતદાર કાર્યાલટની સામે જ બુધવારે સવારે થઈ હતી.

  મળતી માહિતી પ્રમાણે એક સજીધજીને તૈયાર થયેલો દુલ્હો લાતો ફેંટો વરસાવી રહ્યો હતો અને લોકો ચુપચાપ જોઈ રહ્યા હતા. દુલ્હાની મારપીટનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

  આ ઘટના આખા જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે રાજમાર્ક ક્રમાંક 39થી જઈ રહેલા દુલ્હાની કારને એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટક્કર ખુબ જ મામુલી હતી. કોઈ મોટી દુર્ઘટના ન થઈ. પરંતુ આનાથી દુલ્હો ગુસ્સાથી લાલગુમ થયો હતો.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  ત્યારબાદ દુલ્હા સહિત તેના અન્ય પરિજનોએ ટ્રકને રોકાવડાવીને ટ્રક ચાલક સાથે મારપીટ શરુ કર્યું હતું. પરિજનો લાતો ફેંટોથી ટ્રક ચાલકની પીટાઈ કરી રહ્યા છે. દુલ્હા સ્વસ્થ હાથમાં વિવાહની તલવારને મ્યાનમાંથી કાઢીને ટ્રક ચાલકને મારવાનું શરું કર્યું હતું.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  આ ઘટનાને જોઈને લોકોની ભીડ એકઠી થી હતી. લોકો દુલ્હા દ્વારા ટ્રક ચાલકની પીટાઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલાને શાંત કર્યો હતો.

  પરંતુ ઘટના રામપુર નૈકિન બજારની સાથે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈને આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ આ મામલે પોલીસે હજી કોઈ કાર્યવાહી નથી કરી.
  Published by:ankit patel
  First published: