ભારત સરકારે સુરક્ષાનો હવાલો આપીને 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

ભારત સરકારે સુરક્ષાનો હવાલો આપીને 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

India blocks 43 mobile apps: આ તમામ એપ્લિકેશન વિરુદ્ધ કેન્દ્ર સરકારને ફરિયાદો મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મોબાઇલ એપ્સ દેશની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ઊભો કરી શકતી હતી.

  • Share this:
    નવી દિલ્હી: ચીનની મોબાઇલ એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ હવે ભારત સરકારે (Government of India) હવે વધારે 43 મોબાઇલ એપ્લિકેશન બંધ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ઇમ્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ (Information Technology Act)ની કલમ 69 A અંતર્ગત ભારતમાં યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી 43 મોબાઇલ એપ્લિકેશનને બંધ (India Bans 43 Mobile Apps) કરવાનો નિર્ણય કર્યો છે.

    આ તમામ એપ્લિકેશન વિરુદ્ધ કેન્દ્ર સરકારને ફરિયાદો મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મોબાઇલ એપ્સ દેશની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ઊભો કરી શકતી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે.



    પ્રતિબંધિત એપ્સની યાદી: 
    • AliSuppliers Mobile App
    • Alibaba Workbench

    • AliExpress - Smarter Shopping, Better Living

    • Alipay Cashier

    • Lalamove India - Delivery App

    • Drive with Lalamove India

    • Snack Video

    • CamCard - Business Card Reader

    • CamCard - BCR (Western)

    • Soul- Follow the soul to find you

    • Chinese Social - Free Online Dating Video App & Chat

    • Date in Asia - Dating & Chat For Asian Singles

    • WeDate-Dating App

    • Free dating app-Singol, start your date!

    • Adore App

    • TrulyChinese - Chinese Dating App

    • TrulyAsian - Asian Dating App

    • ChinaLove: dating app for Chinese singles

    • DateMyAge: Chat, Meet, Date Mature Singles Online

    • AsianDate: find Asian singles

    • FlirtWish: chat with singles

    • Guys Only Dating: Gay Chat

    • Tubit: Live Streams

    • WeWorkChina

    • First Love Live- super hot live beauties live online

    • Rela - Lesbian Social Network

    • Cashier Wallet

    • MangoTV

    • MGTV-HunanTV official TV APP

    • WeTV - TV version

    • WeTV - Cdrama, Kdrama&More

    • WeTV Lite

    • Lucky Live-Live Video Streaming App

    • Taobao Live

    • DingTalk

    • Identity V

    • Isoland 2: Ashes of Time

    • BoxStar (Early Access)

    • Heroes Evolved

    • Happy Fish

    • Jellipop Match-Decorate your dream island!

    • Munchkin Match: magic home building

    • Conquista Online II


    ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ભારતીય સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર તેમજ ગૃહ બાબતોના મંત્રાલય પાસેથી મળેલા વિવિધ રિપોર્ટ્સના આધારે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે 118 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

    ટિકટૉક સહિત અનેક એપ્સ પર પ્રતિબંધ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે ટિકટૉક સહિત અને પ્રસિદ્ધ એપ્લિકેશન પર સુરક્ષાનો હવાલો આપીને પ્રતિબંધ મૂકી દીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 24, 2020, 17:36 pm

    टॉप स्टोरीज