ONLINE REVIEWS: આજના સમયમાં ઓનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે. તો સામે ઓનલાઈન થતી છેતરપિંડી અને ફેક પ્રોડક્ટસનું પ્રમાણ પણ વધ્યું છે. સિક્કાની આ બીજી બાજુ છે. પણ હવે કોઈ પણ પ્રોડક્ટ લેતા પહેલા તમે તે સાચી છે કે નહીં તે બહુ જ સરળતાથી જાણી શકશો. આ વિડીયોમાં તમને આને લગતી જ કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી છે.
" isDesktop="true" id="1290976" >આ નિયમ લાગુ થયા બાદ દેખીતી રીતે ઓનલાઈન શોપિંગની સ્થિતિ ભારતમાં મોટાપાયે બદલાઈ જશે. જોઈએ હવે કઈ રીતે જાહેર જીવનને પણ તેની અસર થાય છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર