Home /News /national-international /

Meal With Mom: આ હોળીના તહેવારમાં માતા સાથે ભોજન લેવાની સરકારે કરી અપીલ, કહ્યું- #MaaKeSangKhana નો ઉપયોગ કરી ફોટો કરો શેર

Meal With Mom: આ હોળીના તહેવારમાં માતા સાથે ભોજન લેવાની સરકારે કરી અપીલ, કહ્યું- #MaaKeSangKhana નો ઉપયોગ કરી ફોટો કરો શેર

માતા સાથે ભોજન લેવાની સરકારની અપીલ, #MealWithMom નો કરો ઉપયોગ

MaaKeSangKhana: પસંદ કરેલા ફોટા ભારત સરકાર (Indian Government) દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દર્શાવવામાં આવશે

    સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ #MaaKeSangKhana અથવા #MealWithMom નો ઉપયોગ કરીને તેમની માતાઓ સાથે ભોજન માણતા હોય તેવા ફોટો શેર કરે! બાદમાં પસંદ કરેલા ફોટા ભારત સરકાર (Indian Government) દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દર્શાવવામાં આવશે.



    આ પણ વાંચો: Hurun Rich List 2022: દુનિયાના ટોપ-10 અમીરોમાં Reliance ના મુકેશ અંબાણી એકલા ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Happy Holi, Holi, પીએમ મોદી

    આગામી સમાચાર