Home /News /national-international /10 વર્ષથી પતિ કરી રહ્યો હતો અપ્રાકૃતિક સે-ક્સ, ના પાડી તો ભાઈ સાથે મળીને ઢોર માર માર્યો

10 વર્ષથી પતિ કરી રહ્યો હતો અપ્રાકૃતિક સે-ક્સ, ના પાડી તો ભાઈ સાથે મળીને ઢોર માર માર્યો

પ્રતિકાત્મક ફોટો

ગોરખપુરના કેન્ટ વિસ્તારમાં રહેતા રિટાયર્ડ ઓફિસરીની દિકરી છે. પ્રતાડિત મહિલા જેના લગ્ન ગોરખપુરના કેન્ટ વિસ્તારમાં થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો.

    ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પત્નીનો આરોપ છે કે, લગ્ન બાદથી તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કરતો હતો. પત્ની તેનો સતત વિરોધ કરતી હતી, પણ પતિ વારંવાર આવા કામ કરતો હતો. મહિલાનો આરોપ છે કે, પતિના ઘરવાળા પણ તેને ટોર્ચર કરતા, બાદમાં તેની સાથે મારપી કરતાં. મહિલાએ જણાવ્યું છે કે, તેનો દિયર પણ તેની સાથે દુર્વ્યવહાર કરે છે.

    10 વર્ષ પહેલા થયા હતા લગ્ન


    ગોરખપુરના કેન્ટ વિસ્તારમાં રહેતા રિટાયર્ડ ઓફિસરીની દિકરી છે. પ્રતાડિત મહિલા જેના લગ્ન ગોરખપુરના કેન્ટ વિસ્તારમાં થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. આ બાબતનો પત્નીએ વિરોધ કર્યો, પણ તેની કોઈ વાત પતિ સાંભળતો નહીં અને તેની સાથે સતત અપ્રાકૃતિક રીતે સેક્સ કરતો રહેતો. પતિ પત્નીને દરરોજ ટોર્ચર કરતો રહેતો.

    આ પણ વાંચો:  આ બિઝનેસમા થશે અઢળક કમાણી, ટૂંકા સમયમાં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

    બે માસૂમ બાળકોની મા છે પ્રતાડિત મહિલા


    આ આખો મામલો પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો હતો. તો વળી આ બંને બે બાળકોના માતા-પિતા છે. પત્નીએ પોતાની આપબીતી દેરાણીને જણાવી તો, આખા પરિવારને આ અંગે જાણકારી મળી. મહિલાનો આરોપ છે કે, આ વાતને પતિને ખબર પડી તો, તેણે પોતાના ભાઈ સાથે મળીને મેં ખૂબ મારી.

    પતિ અને દિયર પર પોલીસ ફરિયાદ નોંધાઈ


    કેન્ટ પોલીસે આરોપી પતિ અને તેના દિયર વિરુદ્ધ છેડતી, મારપીટ અને અપ્રાકૃતિક સેક્સનો કેસ નોંધી લીધો છે. કેન્ટ ઈંસ્પેક્ટરે જણાવ્યું છે કે, આરોપીઓને શોધ ચાલું છે. ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે. તો વળી મહિલના પિતાનું કહેવુ છે કે, મહિલા સાથે આ ઘટનાના એક દિવસ બાદ પોલીસે તેમની લેખિત ફરિયાદ લીધી હતી, પણ પોલીસે કોઈ કેસ નોંધ્યો નહોતો. બાદમાં અધિકારીઓએ જ્યારે આ મામલાને સંજ્ઞાનમાં લીધો, તો ગુરુવારે આ મામલામાં પોલીસે આરોપી પતિ અને દિયર વિરુદ્ધ કેસ નોંધી લીધો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news

    विज्ञापन
    विज्ञापन