YouTube ડાઉન થયું તો ટ્વિટર પર થયું ટ્રેન્ડ, લોકોએ શેર કર્યા આવા મીમ્સ

YouTube ડાઉન થયું તો ટ્વિટર પર થયું ટ્રેન્ડ, લોકોએ શેર કર્યા આવા મીમ્સ
G-Mail, YouTubeની સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા

G-Mail, YouTubeની સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા

  • Share this:
    નવી દિલ્હી : ગૂગલના સર્વરમાં (Google Server down) ધબડકો થતા વૈશ્વિક ક્રેકડાઉન થયું હતું. આ ધબડકાના પગલે ગુગલની G-Mail, YouTube સહિતની સેવાઓ થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ હતી. ગૂગલ એપ્સ ડાઉન થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થયું હતું.  આ સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા.

    ડાઉનડિટેક્ટર વેબસાઇટે દર્શાવ્યું કે યૂ-ટ્યૂબના ઉપયોગકર્તાને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા મોટી અને વ્યાપક હતી. ટ્વિટર દ્વારા ઘણા ઉપયોગકર્તાએ બતાવ્યું કે તેમનું યૂ-ટ્યૂબ કામ કરી રહ્યું નથી.



    આ પણ વાંચો - Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી

    G-Mail, YouTube ડાઉન થતા આવા મીમ્સ શેર થવા લાગ્યા હતા.











    YouTube તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે તમારા પૈકીના કેટલાય યૂઝર્સને હાલમાં હાલાકી પડી રહી હોવાના અહેવાલ છે. અમારી ટીમ આ દિશામાં કામ કરી રહી છે. અમે તમને વહેલીતકે તમામ બાબતોથી અવગત કરાવીશું.
    Published by:Ashish Goyal
    First published:December 14, 2020, 23:35 pm

    ટૉપ ન્યૂઝ