Home /News /national-international /

'best toilet paper in the world', એટલે પાકિસ્તાનનો ઝંડો!

'best toilet paper in the world', એટલે પાકિસ્તાનનો ઝંડો!

ગૂગલ પર સર્ચ કરવા પર આવું દેખાઇ છે

    વિશ્વાના સૌથી સારા ટોયલેટ પેપર ક્યું છે ? જો તમે આ સવાલ ગૂગલને પૂછશો તો જવાબમાં તમને પાકિસ્તાનના ઝંડાનો ફોટો દેખાઇ રહ્યો છે. પાકિસ્તાનની ફરી એકવાર સમગ્ર દુનિયામાં હંસી ઉડી રહી છે. બેસ્ટ ટોયલેટ પેપરની ઇમેજ સર્જ કરવા પર પાકિસ્તાનના ઝંડાનો ફોટો સામે આવે છે. આ ન્યૂઝ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. આ સર્ચના સ્ક્રીન શોટ સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

    ટ્વીટર પર ટ્રેન્ડ

    સોશિયલ મીડિયા પર આ વાત કેટલી વાયરલ થઇ રહી છે એ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે #besttoiletpaperintheworld ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેની સાથે જ ફેસબૂક અને વ્હોટ્સએપ પર પણ લોકો તસવીર શેર કરી રહ્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ RCBની આ પ્રશંસક આઈપીએલમાં રહી હીટ, આવી છે ગ્લેમરસ લાઇફ

    પુલવામા હુમલાના બે દિવસ બાદ થયું આવું

    ગૂગલ ઇમેજ સર્જમાં આ બદલાવ પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાના બે દિવસ બાદ થયું. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ મામલા બાદ જ આ સર્ચ ઇમેજ બદલી ગઇ અને ટોયલેટ પેપર સર્ચ કરવા પર પાકિસ્તાનનો ઝંડો દેખાવા લાગ્યો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Best toilet paper, Google Images, Google search, Pakistan flag, Toilet Paper, Trending, World

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन