VIDEO: રેલ્વે સ્ટેશન પર નરાધમોની યુવતી સાથે બળજબરી

છેડતીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે...

છેડતીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે...

  • Share this:
    મુંબઇમાં ફરી એકવાર સરા જાહેર એક યુવતિ થવાની ઘટના સામે આવી છે. થાણેના રેલવે સ્ટેશન પર એક નરાધમે યુવતિ સાથે જાહેરમાં જ છેડતી કરી. જો કે આ ગુનામાં આરોપી નરેશ જોશીને રેલવે પોલીસે ઝડપી લીધો છે.

    જો કે આ ઘટનાથી ફરી એકવાર મુંબઇ શર્મસાર થયુ છે. છેડતીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. યુવતિ પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન પકડવા જઇ રહી હતી ત્યારે યુવક બળજબરીથી તેના ગળે મળે છે.

    જે બાદ યુવતિ આરોપીનો વિરોધ કરી કરતા ધક્કો મારે છે. જે બાદ ઘટના સ્થળે રહેલા પોલીસ કર્મચારીએ તરત જ ત્યાં પહોંચીને યુવતિનું નિવેદન લીધુ, અને આરોપીને ઝડપી લીધો છે..અને કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published: