Home /News /national-international /

બજેટ બાદ મંત્રીની પાછળ ઊભી મજાક કરતી છોકરીની તસવીર વાઇરલ થઈ

બજેટ બાદ મંત્રીની પાછળ ઊભી મજાક કરતી છોકરીની તસવીર વાઇરલ થઈ

વીડિયા ગ્રેબ

સોશિયલ મીડિયા પર આ તસવીરને બજેટની બેસ્ટ ઇમેજ તરીકે લોકો શેર કરી રહ્યાં છે. ઇન્ટરનેટ પર આ તસવીરે ધુમ મચાવી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રના વચગાળાના બજેટ વિશે સંસદની બહાર નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હા પ્રતિક્રિયા આપી રહ્યાં હતા તે વખતની એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ છે. આ તસવીર વાઇરલ થવાનું કારણ જયંત સિન્હાની પાછળ ઊભેલી એક છોકરી છે. આ અજાણી છોકરીએ પાછળથી ઊભીને મજાક કરતા પોતીની જીભ દેખાડી હતી. દુરદર્શન પર પ્રસારિત થયેલું આ ફૂટેજ આખા દિવસ દરમિયાન શેર થતું રહ્યુ હતું.







    આ વીડિયો ડીડી ન્યૂઝ ચેનલની યુ ટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે જ્યાં પત્રકારો સાથે વાતચીત કરતી છોકરીની તસવીર જોવા મળશે. કેન્દ્રીય મંત્રી આ Photobombingથી અજાણ હતા. લોકોએ ફેસબુક અને ટ્વીટર પર આ તસવીરને અનેક વાર શેર કરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Internet trends, Jayant Sinha, Social media, Union budget

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन