Home /News /national-international /

વર્ષમાં 10 લાખથી વધુ કમાનારાને નહીં મળે સિલિન્ડરમાં સબ્સિડીનો લાભ

નવી દિલ્હીઃ દસ લાખ રૂપિયાથી વધારે વર્ષમાં કમાનારા વ્યક્તિને આગળના મહિનાથી સબ્સિડી વાળા ગેસ સિલીન્ડર(એલપીજી) નહીં મળે. સરકારે ગઇકાલે સબ્સિડીમાં કમી માટે ઓછી રકમના સિલિન્ડરોની આપૂર્તિ સિમિત કરવાનો નિર્ણય કર્યો છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ દસ લાખ રૂપિયાથી વધારે વર્ષમાં કમાનારા વ્યક્તિને આગળના મહિનાથી સબ્સિડી વાળા ગેસ સિલીન્ડર(એલપીજી) નહીં મળે. સરકારે ગઇકાલે સબ્સિડીમાં કમી માટે ઓછી રકમના સિલિન્ડરોની આપૂર્તિ સિમિત કરવાનો નિર્ણય કર્યો છે.
જો કે હાલ પરિવારોને એક વર્ષમાં 14.2 કિલોગ્રામના 12 રસોઇ ગેસ સિલિન્ડર 419.26 પ્રતિ કિમતે મળતા હતા. જેનો સબસિડી વગર બજાર કિંમત રૂ.608 છે. પેટ્રોલિયમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સરકારે સુખી લોકોને સ્વૈચ્છિક રીતે સબ્સિડી વાળા એલપીજી સિલિન્ડર બાજાર મુલ્યે ખરીદવા કહ્યું છે. પરંતુ 15 કરોડ લોકોએ પોતાની એલપીજી સબ્સીડી છોડી છે.
First published:

Tags: અમીર, આવક, કેન્દ્ર સરકાર, ગરીબ, ગેસ સિલિન્ડર, રાજ્ય સરકાર, સબસિડી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन