અમેરિકામાં 10 ગુજરાતી જુગાર રમતા ઝબ્બે, 200કરોડનો મુદ્દામાલ ઝપ્ત

અમદાવાદઃ વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયેલા અને મુળ અમદાવાદીના જુગારધામ પર યુએસ પોલીસે દરોડા પાડીને રૂ.200 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમેરિકામાં જુગાર રમવા પર પ્રતિબંધ છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃ વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયેલા અને મુળ અમદાવાદીના જુગારધામ પર યુએસ પોલીસે દરોડા પાડીને રૂ.200 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમેરિકામાં જુગાર રમવા પર પ્રતિબંધ છે.

અમદાવાદના મહેન્દ્ર મુખીનો પુત્ર સંદિપ પટેલ વર્ષોથી અમેરિકામાં રહે છે. જે ત્યાં જુગારધામ ચલાવતો હતો. જુગારધામ પરથી 10 ગુજરાતી અને 3 અમેરિકન સહિત કુલ 13 શખ્શોની રૂ.200કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ છે.મહેન્દ્ર મુખી સત્તા કિંગ દનેશ કલગીનો ભાગીદાર છે.
First published: