Home /News /national-international /VIDEO: પગથિયાં ચઢવા જતાં ગોથું ખાતા રહી ગયાં જગત જમાદાર, ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિએ સંભાળી લીધા

VIDEO: પગથિયાં ચઢવા જતાં ગોથું ખાતા રહી ગયાં જગત જમાદાર, ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિએ સંભાળી લીધા

પગથિયા ચડવા જતાં ગોથું ખાતા રહી ગયા બાઈડેન

જી 20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈંડોનેશિયાની રાજધાની બાલીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સીડીયો પર ચડવા જતાં ગોથું ખાતા રહી ગયા હતા.

    બાલી: જી 20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈંડોનેશિયાની રાજધાની બાલીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સીડીયો પર ચડવા જતાં ગોથું ખાતા રહી ગયા હતા. જ્યારે તેમની સાથે ચાલી રહેલા ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમને સંભાળી લીધા હતા.

    બંને નેતા બાલીમાં એક મૈન્ગ્રોવ જંગલનો પ્રવાસ કરવા પહોંચ્યા હતા, અને તે સમયે સીડીઓ પર ચડવા જતાં બાઈડેનનો પગ અથડાઈ જતાં તેઓ લથડીયું ખાઈ જાત, જો કે ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા સમય રહેતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો હાથ પકડી લેતા તેઓ પડતા પડતા બચી ગયા હતા.



    બાઈડેન અને વિડોડોએ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે મુખ્ય મંચ તરીકે જી 20 પ્રતિ પોતાની કટિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે જી 20 શિખર સંમેલનથી ઈતર બેઠક કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: G20 Summit, Joe biden

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन