મોદી સરકાર 2.0: જાણો મંત્રીમંડળમાં કયા સાંસદોને મળ્યું સ્થાન?

News18 Gujarati
Updated: May 30, 2019, 4:06 PM IST
મોદી સરકાર 2.0: જાણો મંત્રીમંડળમાં કયા સાંસદોને મળ્યું સ્થાન?
પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન કાર્યાલયથી મંત્રી તરીકે શપથ લેવા આ નેતાઓને આવ્યા ફોન

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદી સરકાર માટે કેબિનેટ મંત્રીઓના નામ ફાઇનલ થઈ ગયા છે. પીએમઓથી મળેલી આધારભૂત માહિતી મુજબ, કેબિનેટમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સુરેશ અંગાડી, રાવ ઈન્દ્રજીત, પ્રકાશ સિંહ બાદલ, હરસિમરત કૌર, કૈલાશ ચૌધરી, સદાનંદ ગૌડા, કિરણ રિજિજૂ, સુરેશ પ્રભુ, બાબુલ સુપ્રિયો, અર્જુન રામ મેઘવાલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, નિર્મલા સીતારામણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ અને સંજીવ બાલિયા મંત્રીપદના શપથ લેશે.

PMOથી આ નેતાઓને પણ આવ્યો ફોન

વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી નિતીન ગડકરી, થાવરચંદ ગેહલોત, નિત્યાનંદ રાય, અનુપ્રિયા પટેલ, કૃષ્ણપાલ ગુર્જર, આરસીપી સિંહ, મનસુખ વસાવા, દેબાશ્રી ચૌધરી, નરેન્દ્રસિંહ તોમર, રમેશ પોરરિયાલ નિશંક, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, પ્રકાશ જાવડેકર, રામદાસ આઠવલે, ડો. જિતેન્દ્ર સિંહ, કૃષ્ણ રેડ્ડી, પ્રહલાદ જોશી, રવીન્દ્રમ, રામચંદ્ર પ્રસાદ સિંહ (જેડીયૂ), સંતોષ ગંગવાર, રાજ્યવર્ધન રાઠોડ અને ધર્મેન્દ્ર પ્રધાનને ફોન કરીને શપથ ગ્રહણમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

News18ને મળેલી સંભવિત મંત્રીઓની યાદી

1. સદાનંદ ગૌડા (બેંગલુરુ નોર્થ)
2. રાજનાથ સિંહ (લખનઉ)3. અર્જુન રામ મેઘવાલ (બીકાનેર)
4. પ્રકાશ જાવડેકર (રાજ્યસભા સાસંદ)
5. રામદાસ આઠવલે (આરપીઆઈ)
6. મુખ્તાર અબ્બાસ નકવી (રાજ્યસભા)
7. બાબુલ સુપ્રિયો (આસનસોલ)
8. સુરેશ અંગાડી (બેલગામ)
9. ડો. જીતેન્દ્ર સિંહ
10. પીયૂષ ગોયલ (રાજ્યસભા)
11. રવિ શંકર પ્રસાદ (પટના સાહિબ)
12. કૃષ્ણા રૈડી (તેલંગાના)
13. પ્રહલાદ જોશી (ધારવાડ)
14. નિર્મલા સીતારમણ (રાજ્યસભા)
15. સ્મૃ‍તિ ઈરાની (અમેઠી)
16. પ્રહલાદ પટેલ (દમોહ)
17. રવીન્દ્રનાથ (થેની, એઆઈએડીએમકે)
18. પુરુષોત્તમ રૂપાલા (રાજ્યસભા)
19. મનસુખ માંડવિયા (રાજ્યસભા)
20. રાવ ઈન્દ્રજીત (ગુરુગ્રામ)
21. કૃષ પાલ ગુર્જર (ફરીદાબાદ)
22. અનુપ્રિયા પટેલ (અપના દળ, મિર્જાપુર)
23. કિરણ રિજિજૂ (અરુણાચલ ઇસ્ટ)
24. કૈલાશ ચૌધરી (બાડમેર)
25. સંજીવ બાલિયાન (મુઝફ્ફરનગર)
26. આરસીપી સિંહ (જેડીયૂ, રાજ્યસભા)
27. નિત્યાનંદ રાય (ઉજિયારપુર)
28. થાવરચંદ ગેહલોત (શાહજહાંપુર)
29. દેબાશ્રી ચૌધરી (રાયગંજ)
30. રમેશ પોરરિયાલ નિશંક (હરિદ્વાર)
31. મનસુખ વસાવા (ભરૂચ)
32. રામેશ્વર તેલી (ડિબ્રૂગઢ)
33. હરસિમરત કૌર (બઠિંડા)
34. સુષ્મા સ્વરાજ
35. સોમ પ્રકાશ (હોશિયારપુર)
36. સંતોષ ગંગવાર (બરેલી)
37. રામવિલાસ પાસવાન
38. નરેન્દ્રસિંહ તોમર (મુરૈના)
39. સુબ્રત પાઠક (કન્નોજ)
40. ગજેન્દ્રસિંહ શેખાવત
41. અરવિંદ સાવંત (શિવસેના)
42. રાજ્યવર્ધન રાઠોડ (જયપુર ગ્રામ્ય)
43. ડો. હર્ષવર્ધન (ચાંદની ચૌક, દિલ્હી)
44. રેણુકા સિંહ (સરગુજા)
45. હરદિપ પુરી (રાજ્યસભા)
46. અર્જુન મુંડા
47. ગિરિરાજ સિંહ (બેગૂસરાય)
48. સાધ્વી નિરંજન જ્યોતિ
49. વીકે સિંહ (ગાજિયાબાદ)
50. શ્રીપદ નાઇક

આ પણ વાંચો, ગુજરાતના આ બે સાંસદ મોદી સરકારમાં બનશે મંત્રી

ભવ્ય હશે શપથ ગ્રહણ સમારોહ

સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનારા સમારોહમાં લગભગ 8000 મહેમાન સામેલ થઈ શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં 5000 મહેમાન પહોંચ્યા હતા. આ ચોથી વાર છે જ્યારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

આ પણ વાંચો, ખાસ ડિનરમાં પીરસાશે 48 કલાકમાં તૈયાર થયેલી 'દાલ રાયસીના'
First published: May 30, 2019, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading