મુંબઇઃબોરીવલીના બોરસાપાડામાં ફૂલ વેચતી ૧૭ વર્ષની છોકરી પર ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે બાઇક પર આવેલા બુકાનીધારીએ ઍસિડ ભરેલો ફુગ્ગો ફેંકતાં તે જમણા ખભા અને છાતી પર દાઝી ગઈ છે. એ ટીનેજર કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. આરોપી ઓળખાયો ન હોવાનું જણાવતાં પોલીસે બે શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરી છે.

ફૂલ-ગજરા વેચીને ગુજરાન ચલાવતી એ ટીનેજર કન્યા ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે ગજરા વેચવા બોરસાપાડા તરફ જઈ રહી હતી ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા યુવકે તેના ચહેરા તરફ તેજાબ ભરેલો ફુગ્ગો ફેંક્યો હતો. જોકે છોકરીએ ચહેરો પાછળ ઝુકાવી દેતાં ફુગ્ગો જમણા ખભા અને છાતી પર અથડાયો હતો. ફુગ્ગો ફેંકવા આવેલા બાઇકસવારે તેનો ચહેરો નૅપ્કિન વડે ઢાંકેલો હતો.કાંદિવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેથી મામલામાં ખુલાસો જલ્દી થાય કે છોકરી પર એસીડ એટેક શા કારણે કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર