Home /News /national-international /શિમલામાં સોનિયા ગાંધીની તબિયત લથડી, ફટાફટ લવાયા દિલ્હી

શિમલામાં સોનિયા ગાંધીની તબિયત લથડી, ફટાફટ લવાયા દિલ્હી

    બે દિવસ માટે હિમાચલ પ્રદેશના શિમલા પ્રવાસમાં આવેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ગુરૂવારે અડધી રાતે તબિયત બગડી હતી. જે પછી તેમને દિલ્હી લાવવામાં આવ્યાં હતા.

    સોનિયા ગાંધી દિકરી પ્રિયંકા વાડ્રાના શિમલા સ્થિત ઘરની મુલાકાત લેવા માટે ગયા હતાં. જ્યાં તેમની તબિયત બગડી હતી. આ દરમિયાન તેમની તરફથી શિમલાના ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાંથી (આઈજીએમસી) એક ડોક્ટર અને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. શરૂવાતી જાણકારી પ્રમાણે સોનિયાને શ્ર્વાસ લેવાની તકલીફ પડી રહી હતી.

    અડધી રાતે આઈજીએમસી પ્રબંધનને કર્યો ફોન
    આઈજીએમસીના સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, મોડી રાતે 12 વાગ્યાની આસપાસ પ્રબંધકને તેમની તબિયત ખરાબ થવાની જાણકારી મળી હતી. સૂત્રોનું કહેવું છે કે આ પછી તેમને એક ડોક્ટર અને એમ્બ્યુલન્સ દ્વારા ચંદીગઠ મોકલવામાં આવ્યાં જ્યાંથી તેઓને દિલ્હી લઈ જવામાં આવ્યાં.

    પ્રિયંકા વાડ્રાએ શિમલામાં નવરાત્રિ દરમિયાન પૂજા રાખી હતી. સોનિયા ગાંધી શિમલામાં વાઈલ્ડ ફ્લાવર હોટલમાં રોકાયા હ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Priyanka gandhi, Sonia Gandhi, શિમલા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन