ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા ઉપર વિદેશી મહિલાએ શૂટ કર્યો ન્યૂડ Video, આવું આપ્યું કારણ

ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા ઉપર વિદેશી મહિલાએ શૂટ કર્યો ન્યૂડ Video, આવું આપ્યું કારણ
ફાઈલ તસવીર

વિદેશી મહિલાના ઠેકાણાની પુષ્ટી કર્યા બાદ પોલીસ એ હોટલમાં ગઈ હતી અને તેને ઘટના અંગે પૂછપરછ કરી હતી.

 • Share this:
  ઋષિકેશઃ ઉત્તરાખંડ (Uttarakhand) ઋષિકેશમાં ગંગા નદી ઉપર બનેલા લોકપ્રિય લક્ષ્મણ ઝુલા (laxman zula) ઉપર ફ્રાન્સની (France Girl) એક યુવતીએ ન્યૂડ વીડિયો (Nude Video) બનાવવાના આરોપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી. જોકે, વિદેશી યુવતીને કેટલીક શરતો ઉપર જામીન મળ્યા હતા.

  રિપોર્ટ પ્રમાણે 27 વર્ષીય વિદેશી યુવતી ઋષિકેશના લક્ષ્મણ ઝુલા ઉપર ન્યૂડ વીડિયો શૂટ કરાવી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વોર્ડ કોર્પોરેટર ગજેન્દ્ર સજવાને 25 ઓગસ્ટે મહિલાની સામે ફરિયાદ નોંધાવી હતી.  ઋષિકેશની મનિની રેતી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઉપર નિરિક્ષક આર કે સૈનીના જણાવ્યા પ્રમાણે સજવાનની ફરિયાદ નોંધાવી હતી કે એક મહિલા ન્યૂડ વીડિયો અને ફોટો શૂટ કરાવી રહી હતી. કોર્પોરેટરે જણાવ્યું કે તેમને આ જાણાકરી સોશિયલ મીડિયા થકી મળી હતી.

  ફરિયાદ બાદ આઈટી અધિનિય સંબંધી ધારાઓ અંતર્ગત વિદેશી યુવતી વિરુદ્ધ કેસ નોધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આરોપ સાચો હતો. જેની પુષ્ટી પણ થઈ હતી કે લક્ષ્મણ ઝૂલા ઉપર ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. સાર્વજનિક સ્થાન ઉપર તેને અશ્લીલતા માનવામાં આવી હતી. કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું કે મહિલા ઋષિકેશની એક હોટલમાં રહે છે.

  આ પણ વાંચોઃ-સુરત: 'coronaના બાપથીએ મને કઈં ના થાય, હું તો આળોટે', દારૂડિયા યુવકનો તમાશો Videoમાં કેદ

  આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

  આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

  વિદેશી મહિલાના ઠેકાણાની પુષ્ટી કર્યા બાદ પોલીસ એ હોટલમાં ગઈ હતી અને તેને ઘટના અંગે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી યુવતીએ ન્યૂડ વીડિયો શૂટ કરવાની વાત સ્વીકારી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેને એ અંગે જાણકારી ન હતી કે ભારતમાં આ ગેરકાયદે ગણાય છે.

  યુવતીએ જણાવ્યું કે વીડિયો અને ફોટોશૂટ મનના અને હારના વ્યવસાયને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:August 29, 2020, 20:40 pm