Home /News /national-international /

ઇસ્લામાબાદમાં સુષ્મા મળ્યા શરીફને, એક કલાક સુધી ચાલી મુલાકાત

નવી દિલ્હી# વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી. બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી. આ મુલાકાત બાદ સુષ્મા સ્વરાજ પાકિસ્તાનના વિદેશ મંત્રી અઝીઝને મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત બાદ બન્ને વિદેશ મંત્રીઓના તરફથી સંયુક્ત નિવેદન અથવા તો પ્રેસ કોન્ફરન્સ યોજાય શકે છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

ભારત-પાકિસ્તાનના સબંધોને લઇને આ મુલાકાત અત્યંત ખાસ માનવામાં આવી રહી છે. આ અગાઉ હાર્ટ ઓફ એશિયા કોંન્ફરન્સમાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, અફઘાનિસ્તાનનો વિકાસ જરૂરી છે. ભારત-અફઘાનિસ્તાન સાથે પોતાના સબંધ સુધારવા માટે તૈયાર છે. ભારત અફગાનિસ્તાનની દરેક રીતે મદદ પણ કરશે. ભારત પોતાની સુરક્ષામાં સુધારો કરવા માટે અફઘાનિસ્તાનની સાથે કામ કરવા માટે પણ તૈયાર છે.

s1

s2
First published:

Tags: અફઘાનિસ્તાન, ઇસ્લામાબાદ, નવાઝ શરીફ, પાકિસ્તાન, ભારત, મદદ, મુલાકાત, વડાપ્રધાન, વિદેશ મંત્રી, સુષ્મા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन