Exclusive Interview: નાણામંત્રીએ કહ્યું- અમે દરેક ક્ષેત્રોનું ધ્યાન રાખ્યું

News18 Gujarati
Updated: February 2, 2020, 8:23 AM IST
Exclusive Interview: નાણામંત્રીએ કહ્યું- અમે દરેક ક્ષેત્રોનું ધ્યાન રાખ્યું
નિર્મલા સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ પર્ણ બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ નિર્મલા સીતારમણે Network18ને પહેલું exclusive ઈન્ટરવ્યૂ આપ્યું.

  • Share this:
નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે (finance minister, Nirmala sitharaman) આજે મોદી સરકારની (Modi Government) બીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. 11 વાગ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પોતાનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. આ બજેટ નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ બાદ નિર્મલા સીતારમણે Network18ને પહેલું exclusive ઈન્ટરવ્યૂ આપ્યું. નેટવર્ક18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અમે બજેટમાં દરેક એવા વર્ગનું ધ્યાન રાખવાનું હતું જેઓ કંઈક આશા રાખીને બેઠા હતા. આ બજેટને રોકાણને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું હતું. આ ઉપરાંત બજેટમાં સામાન્ય નાગરિકોના ખિસામાં વધારે પૈસા અને જનતાને ટેક્સમાં રાહત આપી છે. અર્થવ્યવસ્થાઓના આંકડામાં ફેરફાર દેખાઈ રહ્યો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 120 પછા વિસ્તારો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 5 ટ્રીલિયન ઈકોનોમીનું સપનું પણ પુરું થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશણાં 65 હજાર કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવશે. કૃષી અને ગ્રામીણ માટે લગભગ 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-Budget 2020: નોકરિયાતોને મોટો ઝટકો, PF કટ કરાવવા છતાં પણ નહીં બચે Income Tax

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોષીય સંખ્યાના કારમે ભારતનું રેટિંગ નીચું નથી. જે આંકડા આવ્યા છે અર્થવ્યવસ્થામાં ફેરફાર દર્શાવે છે. જુલાઈમાં ભારત વિશે જે નકારાત્મક્તા સાથે વાત કરતા હતા. હવે તે દૂર થઈ ગઈ છે. મેંતો આ અંગે સાંભળ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 120થી વધારે સૂચીબદ્ધ છે. બચત માટે લોકોને પ્રોત્સાહન આપાયું. તમારા હાથમાં પૈસા એ તમારા હાથમાં છે. પૈસાને તમે કેવી રીતે બચાવી શકો છે.આ પણ વાંચોઃ-Union Budget 2020 : જાણો બજેટથી તમારી જિંદગીમાં શું બદલાવ આવશે?

નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવી વ્યવસ્થા અંતર્ગત ઇન્કમ ટેક્સમાં છૂટ રહેશે અમે ઈચ્છીએ છીએ કે આ પૈસા મધ્યમ વર્ગના હાથોમાં પહોંચે. સરકાર સાર્વજનિક રોકાણમાં કાપ કરવા નથી માંગતી, માત્ર એને વધાર્યો છે. આ ઉપભોગ સુનિશ્ચિત કરવાનો સમય હતો. રોકાણનું સમર્થન કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ-Budget 2020: ઓનલાઈ શોપિંગ કરવું થશે મોઘું, આપવો પડશે આ ટેક્સ

તેમણે જણાવ્યું હતું કે હું દેશભરમાં અનેક લોકોને મળી રહી છું. મહેસૂસ કરું છું કે કરદાતાઓને એ આશ્વાસનની જરૂરત છે કે અમે તેમનું સન્માન કરીએ.
First published: February 1, 2020, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading