#FMtoNetwork18: 'ખેડૂતોને ભટકાવવામાં આવી શકે છે, ચિંતાના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા તૈયાર'

નાણામંત્રી સાથે ખાસ વાતચીત

ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોશી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી હતી.

  • Share this:
    નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે મોદી સરકાર (Modi Government)નું નવમું બજેટ 2021  રજૂ( Union budet 2021) કર્યું હતું. બજેટ રજૂ કર્યા પછી ન્યૂઝ 18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી હતી.

    વાતચીતમાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સથે ચિંતાના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે. ખેડૂતોને ભટકાવવામાં આવી શકે છે. પરંતુ સરકાર આ ચિંતાના મુ્દદાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'બજેટ ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય માટે છે. આ માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. એપીએમસી પોતાના બજારોને મજબૂત કરવા માટે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો પણ ઉપયોગ કરશે.' નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, 'પ્રોત્સાહન પેકેજની જરૂરત હતી. અને અમે બજેટને ગુણવત્તા ખર્ચ અને ગુણવત્તા ખર્ચના અવલોકન માટે તૈયાર કરેલી રીતોથી જોઈ રહ્યા છીએ. જેનાથી અર્થ વ્યવસ્થાનો પુનરુદ્ધાર થાય.'

    આ પણ વાંચોઃ-

    આશા છે કે બજેટની સામગ્રી બધાને સારી રીતે પ્રાપ્ત થશે. દેશ આને સ્વીકાર કરવા ઈચ્છે છે. બજારે પણ બજેટને સારી પ્રતિક્રિયા આપી છે. જો આ સ્તર ઉપર પૈસા ખર્ચ ન કરવામાં આવે તો આ વૃદ્ધિને પ્રભાવિત કરશે. વધારે સંસાધન ઉપલબ્ધ થશે તો લોકો વધારે આપી શકે છે. ઉદ્યોગોએ પણ કહ્યું છે કે આ કર ટૂટવાથી રાહત મળી છે. હવે તે ઔદ્યોગિક વિકાસની રાહ પર છે.

    આ પણ વાંચોઃ-

    એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાતો ઉપભોક્તા અને નાતો આયાતક એક પણ પૈસા ખોઈ દેશે. તેમણે કહ્યું કે ઉપકરણ થકી એકઠી કરેલી રકમ રાજ્યોના બુનિયાદી માળખાના વિકાસ માટે અપાશે.



    સીતારમણે ટેબલેટથી વાંચ્યું બજેટ
    નાણામંત્રી નિર્મલા સીતારમણે લીક છોડતા આ વખતે સામાન્ય બજેટ કાગળોના બદલે ટેબલેટમાંથી બજેટ વાંચ્યું હતું. સીતારમણ 2021-22નું બજેટ રજૂ કરતા સમયે સત્તા પક્ષની બીજી કતારમાં રહ્યા હતા. આ વખતે બજેટ કાગળ ઉપર પ્રિન્ટ થયું નથી. બજેટ દસ્તાવેજ દરેક સાંસદો સહતિ સામાન્ય જતનાને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
    Published by:ankit patel
    First published: