અબુ ધાબીમાં બંધાશે પહેલું હિન્દુ મંદીર, PM મોદી કરશે ઉદ્ધાટન
News18 Gujarati Updated: January 28, 2018, 3:04 PM IST

આ મંદીરનું ઉદ્ધાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 11 ફેબ્રુઆરી 2018ના રોજ આ મંદીરનું ઉદ્ધાટન કરવામાં આવશે.

- News18 Gujarati
- Last Updated: January 28, 2018, 3:04 PM IST
અબુ ધાબી: મુસલીમ કન્ટ્રી ગણાતા દુબઇમાં પહેલું હિન્દુ મંદીર બંધાવા જઇ રહ્યું છે. આ મંદીર દુબઇનાં અબુ ધાબી શહેરમાં બંધાવવામાં આવશે. જેને BAPS સ્વામીનારાયણ સંસ્થાએ બંધાવ્યુ છે.
આ મંદીરનું ઉદ્ધાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 11 ફેબ્રુઆરી 2018ના રોજ આ મંદીરનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વિશે અબુ ધાબી કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધ્યો છે. તેઓ BAPS સ્વામીનારાય સંસ્થા સાથે મળીને અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદીરની સ્થાપના કરશે.

Loading...