મુંબઇ: ગોરેગાંવની જૂતાની ફેક્ટરીમાં લાગી આગ, 8 ગાડીઓ ઘટના સ્થળે

ગોરેગાંવનાં બાબૂલાલ કમ્પાઉન્ડમાં કામા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગને ઓલવવા માટે 8 ફયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે

ગોરેગાંવનાં બાબૂલાલ કમ્પાઉન્ડમાં કામા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગને ઓલવવા માટે 8 ફયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે

  • Share this:
    મુંબઇ: ગોરેગાંવનાં બાબૂલાલ કમ્પાઉન્ડમાં કામા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગને ઓલવવા માટે 8 ફયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. જેને કારણે હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ જૂતાને ફેક્ટરીમાં લાગી હતી.

    દૂર્ઘટના સમયે બે લોકો ફેક્ટરીમાં હાજર હતાં. તેઓ અંદરની તરફ હતાં પણ તેમને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં કામા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.    First published: