Home /News /national-international /શંકાનું સમાધાન: આપની મરજી વગર આપની પાર્ટનર અન્ય કોઈ સાથે રોમાન્સ કરી શકશે નહીં, લૉકવાળી અંડરવિયર આવી ગઈ

શંકાનું સમાધાન: આપની મરજી વગર આપની પાર્ટનર અન્ય કોઈ સાથે રોમાન્સ કરી શકશે નહીં, લૉકવાળી અંડરવિયર આવી ગઈ

fashion nova

વાયરલ થઈ રહેલા આ અંડરગાર્મેન્ટ્ને શક્કી લોકોની પહેલી પસંદ બનતા વાર નહીં લાગે. એવા લોકો જેમને પોતાના પાર્ટનર ઉપરાંત પણ કોઈ અન્ય સાથે તેમના અબ્સેંસમાં મળે છે.

પ્રેમમાં વિશ્વાસ હોવો જરુરી છે. જો આપ આપના પાર્ટનર પર વિશ્વાસ નથી રાખતો, તો આપના સંબંધ લાંબો સમય નહીં ચાલે. એક ના એક દિવસ શકના કારણે તમારો સંબંધ તૂટી જશે. જો કે, અમુક લોકો પાર્ટનર પર નજર રાખવા માટે કેટલાય પ્રકારના ઉપાય અજમાવતા હોય છે. અમુક ઘરમાં સીસીટીવી લગાવી દેતા હોય છે, તો અમુક સતત ફોન પર અપડેટ લેતા રહે છે. હાલના દિવસોમાં સોશિયલ મીજિયા પર એક ખાસ પ્રકારની અંડરગાર્મેન્ટ્સની તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: OMG: હવે અંતરિક્ષમાં ખુલશે ‘Oyo’, રોમાંસ કરવા માટે ફ્લાઈટમાં જશે લોકો, આ છે ટિકિટનો ભાવ



વાયરલ થઈ રહેલા આ અંડરગાર્મેન્ટ્ને શક્કી લોકોની પહેલી પસંદ બનતા વાર નહીં લાગે. એવા લોકો જેમને પોતાના પાર્ટનર ઉપરાંત પણ કોઈ અન્ય સાથે તેમના અબ્સેંસમાં મળે છે. આ ડ્રેસ પરફેક્ટ છે. હકીકતમાં જોઈએ તો, આ અંડરગારમ્નેટ્સમાં આપને તાળુ અને ચાવી પણ મળશે. એટલે કે, આપ આપના પાર્ટનરને તેને પહેરાવીને લોક કરી શકશો. જેથી કોઈ અન્ય તેને ખોલી શકે નહીં. આ મજેદાર ડ્રેસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. લોકોને તેના ફૈબ્રિક ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આમ તો શક્કી લોકો માટેની આ પ્રથમ પસંદ હોવાનું કહેવા છે, પણ હકીકતમાં તેને કોઈ અન્ય ઉદ્દેશ્ય માટે લોન્ચ કર્યું છે. એક લોન્ઝરી મોડલે તેને પહેરીને પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી, તેને ફેશન નોવાએ ડિઝાઈન કરી છે. તેના જણાવ્યા અનુસાર, તેને બેડરુમમાં રોમાન્સને સ્પાઈસ અપ કરવા માટે બનાવી છે. મોડલે આ ડ્રેસને ખૂબ એલિગેંટલી પહેરવી અને પોતાની અમુક સુપર હોટ તસ્વીર શેર કરી છે.

આટલો છે ભાવ


ફેશન નોવાની આ નવી અંડરગારમેન્ટની પ્રાઈસ ખૂબ જેનુઈન છે. તેની કિંમત ફક્ત 35 યૂરો એટલે કે, ત્રણ હજાર રૂપિયા છે. હાલમાં તે બે કલારમાં આપને મળશે, એક બ્લેક અને બીજો પિંક કલરમાં મળશે. તેમાં પેટની પાસે એક લોક છે. આ લોકમાં એક તાળુ છે. જેની ચાવી ડ્રેસની સાથે આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકોએ ડ્રેસને પાંચમાં પાંચ રેટીંગ આપી રહ્યા છે. એક શખ્સે તો લખ્યું કે, આ ડ્રેસ તેની સૌથી ફેવરિટ વસ્તુ બની ગઈ છે. તો વળી ઘણા લોકો તેની ક્વાલિટીના પણ વખાણ કરી રહ્યા છે.
First published:

Tags: Ajab gajab news, Viral news