Home /News /national-international /

જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કર્યા PM મોદીના વખાણ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કર્યા PM મોદીના વખાણ

અમદાવાદ# જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

અમદાવાદ# જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ# જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

અમદાવાદમાં તેઓએ PM મોદીના વખાણ કરતા નિવેદન આપ્યું છે કે, આગામી દિવસોમાં ભારત-પાક.ના સંબંધો સુધરશે. તેઓએ કહ્યું કે, 'PM મોદીએ પાક. સાથે મિત્રતાનો માહોલ ઉભો કર્યો', જે 'આ આતંકવાદને નાબૂદ કરવામાં કામ લાગશે'. સમગ્ર વિશ્વની નજર ભારત-પાક.પર રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે, 'ભારત-પાકના સંબંધો સારા હશે, તો વિશ્વમાં શાંતિનો માહોલ સ્થપાશે'.
First published:

Tags: અમદાવાદ, જમ્મુ કાશ્મીર, પીએમ મોદી, પૂર્વ મુખ્યપ્રધાન, ફારૂક અબ્દુલ્લા, મુસાકાતે, વખાણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन