Home /News /national-international /

ફાની વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ, જુઓ 8 ખતરનાક વીડિયો

ફાની વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ, જુઓ 8 ખતરનાક વીડિયો

    ઓડિશામાં ફાની વાવાઝોડું પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયું છે. આ વાવાઝોડાને કારણે ઠેર ઠેર ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં હજારો વૃક્ષો ધરાસાયી થઇ ગયા છે. તો ગાડી, બસ અને મકાનની પતરાની છત હવામાં ઉડવા લાગી હતી.

    ફાની વાવાઝોડાના કહેરના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા, જેમાં બસ, કાર, વૃક્ષ અને મકાનમાં કેવી રીતે તાસના પત્તાની જેમ ઉડવા લાગી તે દેખાઇ રહ્યું છે. આવા 8 વીડિયો પર કરીએ એક નજર.

    • મકાનની છત પર પડી ક્રેન





    2.મકાનની છત જ ઉડી ગઇ 



    3.જુઓ કેટલી ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન



    4.ઘરમાંથી ઉડ્યો દરવાજો  !



    5. અને હવામાં ઉડી આખી બસ



    6.  પેટ્રોલ પંપની છત ઉડવા લાગી



    7. હવામાં ઉડવા લાગી કાર



    8. પવનની ગતિ એટલી હતી કે ખુરશીઓ ઉડવા લાગી

    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Fani cyclone, Odisha, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन