Home /News /national-international /

લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

પ્રતિકાત્કમ તસવીર

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે સંબંધ ન બની શક્યા. પતિ જ્યારે પણ પત્ની પાસે જતો ત્યારે પત્ની દૂર જતી રહેતી હતી. જ્યારે જ્યારે પતિ પોતાની પત્નીની નજીક જવાની કોશિશ કરતો હતો તો તેની પત્ની કોઈના કોઈ બહાનું બનાવીને તેનાથી દૂર જતી રહેતી હતી.

  Muzaffarnagar: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) એક યુવકના પાંચ મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે સંબંધ (husband-wife relation) ન બની શક્યા. પતિ જ્યારે પણ પત્ની પાસે જતો ત્યારે પત્ની દૂર જતી રહેતી હતી. જ્યારે જ્યારે પતિ પોતાની પત્નીની નજીક (physical relation) જવાની કોશિશ કરતો હતો તો તેની પત્ની કોઈના કોઈ બહાનું બનાવીને તેનાથી દૂર જતી રહેતી હતી. અનેક દિવસો સુધી આવું ચાલતું રહ્યું હતું. યુવકના ઘરના લોકો આ અંગે અજાણ હતા.

  પતિ પણ પોતાની પત્નીની આવી હરકતના કારણે અજાણ હતો. શંકા જતાં પતિએ પત્નીની તપાસ કરવાતા પત્નીનો મેડિકલ રિપોર્ટ જોઈને પતિ સહિત પરિવારના હોશ ઉડી ગયા હતા. હકીકત સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે આ અંગે છોકરા પક્ષના લોકો યુવતીના પતિના કહેવા ગયા તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

  મુઝફ્ફરનગરના બડા બજાર વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન આશરે પાંચ મહિના પહેલા સહારનપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે દિવસ પછી જ્યારે યુવક પોતાની દુલ્હનના રૂમમાં પહોંચ્યો તો તે દંગ રહી ગયો હતો. જે યુવતીની સાથે જિંદગી વિતાવવાના સપના યુવકે જોયા હતા તે એક પલમાં જ તૂટી ગયા હતા.

  આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડલી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

  આ પણ વાંચોઃ-કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

  જ્યારે પતિને ખબર પડી કે જે યુવતીને તે પોતાની પત્ની બનાવીને પોતાની સાથે લાવ્યો છે અસલમાં તે એક કિન્નર છે. કિન્નરે યુવકને કહ્યું કે જો તે કિન્નર વાળી વાત કોઈને કહે છે તો આખા પરિવારને ખોટા કેસાં જેલ ભેગા કરી દેશે. થોડા દિવસ બાદ પરિવારના લોકોને આખા પ્રકરણની જાણકારી થઈ ગઈ પરંતુ કિન્નરની ધમકીના કારણએ તેઓ કંઈ બોલ્યા નહીં. તેને લઈને પાંચ મહિના સુધી અલગ અલગ ડોક્ટોર સાથે ઉપચાર કરાવતા ફરતા રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

  આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

  કિન્નર પત્નીથી પીછો છોડાવવા માટે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી
  પરિવારના લોકોને જ્યારે યુવતી કિન્નર હોવાની જાણ થઈ તો યુવતીથી પીછો છોડાવવા માટે કોર્ટમાં છૂટાછેડાની અરજી નાંખી હતી. શુક્રવારે જ્યારે કિન્નર યુવતીને તલાક અંગે જાણવા મળ્યું તો તેણે પોલીસને ફોન કરીને ઘરે બોલાવી હતી અને આ આખો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

  ખૂબ હંગામા બાદ કિન્નરે કહ્યું કે જો પતિ તેને છૂટાછેડા આપવાનો પ્રયત્ન કરશે તો તે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લેશે. ધમકી આપ્યાબાદ કિન્નર પોલીસ સ્ટેશનથી નીકળીને નહેર તરફ દોડવા લાગ્યો હતો. યુવકે કિન્નર સાથે લગ્ન કરવાની વાતને લઈને આખો કિસ્સો ટોક ઓફ ટાઉન રહ્યો હતો.  પરિવારે સંતાડી હતી યુવતી કિન્નર હોવાની વાત
  યુવકના પરિવારના લોકોનો આરોપ છે કે યુવતીના પરિવારના લોકોએ તેમને અંધારામાં રાખ્યા હતા. અને યુવતી કિન્નર હોવાની વાત સંતાડી હતી. અને તેમના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Husband Wife Relation

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन