EuroMillions 11,2 બિલિયન રૂપિયાની જેકપોટ લોટરી ઓફર કરી રહી છે જે તમે ભારતમાંથી જીતી શકો છો

News18 Gujarati
Updated: September 24, 2020, 10:00 AM IST
EuroMillions 11,2 બિલિયન રૂપિયાની જેકપોટ લોટરી ઓફર કરી રહી છે જે તમે ભારતમાંથી જીતી શકો છો
EuroMillions

આ લોટરીમાં ભારતના ખેલાડીઓ પણ ભાગ લઈ શકશે. આખા યુરોપમાં સૌથી મોટી લોટરી ડ્રો The EuroMillions Superdraw, શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 ના રોજ યોજાશે.

  • Share this:
EuroMillions સુપરડ્રો: બીજા અન્ય લોટરી ડ્રો થી અલગ એવી લોટરી આવી રહી છે ભારતમાં. સમગ્ર યુરોપમાં સૌથી મોટી લોટરી આ શુક્રવારે 25 મી સપ્ટેમ્બરના રોજ 11,2 બિલિયન INR (€ 130 મિલિયન) ની જંગી જેકપોટ લોટરી ઓફર કરી રહી છે.

ફક્ત થોડા દિવસોમાં વિશ્વના સૌથી આકર્ષક લોટરી ઇવેન્ટ્સમાંથી એક એવું ઈવેન્ટ શરૂ થશે અને ખાસ વાત એ છે કે આ લોટરીમાં ભારતના ખેલાડીઓ પણ ભાગ લઈ શકશે. આખા યુરોપમાં સૌથી મોટી લોટરી ડ્રો The EuroMillions Superdraw, શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 ના રોજ યોજાશે. આ ડ્રોમાં ટોચનું ઇનામ રહેશે 11,2 બિલિયન ભારતીય રૂપિયા(€130 million).

EuroMillions સુપરડ્રો (જેને યુકેમાં સુપર જેકપોટ્સ તરીકે અને આયર્લેન્ડમાં મેગાડ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક એવું ઇવેન્ટ છે જે વર્ષમાં ફક્ત થોડી વાર જ યોજાય છે અને અગાઉના ડ્રોમાં ટોચનું ઇનામ જીત્યા છો કે નહીં તેની પરવા કર્યા વિના, નવ આંકડાવાળું જંગી જેકપોટની ગેરંટી આપે છે. જેકપોટ ખરેખર મોટું છે પરંતુ એના સિવાય અન્ય 12 ઇનામ વિભાગ પણ છે, જે આ લોટરીને સમગ્ર યુરોપમાં સૌથી વધુ લોકપ્રિય બનાવે છે.

આ લોટરીની ટિકિટનું વેચાણ જોરશોરથી ચાલી થઈ રહ્યું છે અને તે વિશ્વની અગ્રણી ઓનલાઈન લોટરી સેવા, lottosmile.in પર ઉપલબ્ધ છે. Lottosmileના આભારે જ હવે ભારતમાં પણ ભાગીદારી શક્ય છે.

EuroMillions સુપરડ્રોમાં કેવી રીતે ભાગ લેવો

EuroMillions સુપરડ્રોમાં તમારે 1-50 ની રેન્જમાંથી 5 મુખ્ય નંબરો અને 1-12 ની રેન્જમાંથી "લકી સ્ટાર્સ" તરીકે ઓળખાતા 2 વધારાના નંબરો પસંદ કરવાના હોય છે.
EuroMillions


કેટલાક ખેલાડીઓની મનપસંદ નંબરો હોય છે, જેમ કે તેમનો જન્મદિવસ, વર્ષગાંઠ, અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ નંબર. અન્ય લોકો કમ્પ્યૂટર-જનરેટેડ નંબરોના સેટને રેન્ડમ રીતે પસંદ કરવા માટે ક્વિક પીકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

તમે આ લોટરી ક્યાં રમી શકો છો?

તમે આ લોટરી ક્યાંય પણ રમી શકો છો! તમે તમારા ઘરે બેસીને EuroMillions સુપરડ્રો રમી શકો છો, અને હાં, આ હવે ભારતમાં પણ શરૂ છે. તમે Lottosmile દ્વારા તમારા વતી ખરીદેલ ટિકિટથી લોટરી ડ્રો રમી શકો છો. ટિકિટ ખરીદવા તમારે ફક્ત Lottosmile ની વેબસાઇટ પર જવું પડશે જે તમે તમારા કમ્પ્યુટર પર અથવા તમારા સ્માર્ટફોન પર પણ ખરીદી શકો છો. આ ખુબજ સરળ છે!

2002 થી, Lottosmile 5.5 મિલિયનથી વધુ નસીબદાર વિજેતાઓને 100 મિલિયન ડોલરના ઇનામો આપ્યા છે! જો તમે વિચારી રહ્યા છો કે શું લોટોસ્માઇલ સાથે રમીને ભારતીય ખેલાડીઓ પણ જીત્યા છે કે શું, તો અમે તમને ખાતરી આપી શકીએ કે હા તેઓ જીત્યા છે! ઘણા નાના એવા લોટરી ઇનામો મેળવેલા ઘણા ભારતીય ખેલાડીઓની સાથે, અમારા સૌથી મોટા ભારતીય વિજેતા 2018 ઓક્ટોબરમાં, €32,161 નું ઓસ્ટ્રિયા લોટો ઇનામનો દાવો કરી ચૂક્યા છે!

નલાઇન રમવું એ ખરેખર સરળ, સલામત અને સુરક્ષિત છે

તમે લોટોસ્માઇલ દ્વારા EuroMillion ની ફિશિયલ ટિકિટ, તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય લોટરીઓની વિશાળ શ્રેણીની ટિકિટ ખરીદી શકો છો. EuroMillions સુપરડ્રો રમવા માટે તમારે ફક્ત આટલું કરવું પડશે:

1. તમારી સંખ્યા પસંદ કરો

2. 'પ્લે' બટન ક્લિક કરો

3. ચુકવણી પૂરી કરો

બસ, ફક્ત આટલું જ!

11,2 અબજ રૂપિયા સાથે તમે તમારા જીવનમાં શું કરશો? તે વિશે વિચારો, પરંતુ ખૂબ લાંબી રાહ નહીં જોતાં કારણ કે ડ્રો ને ગણતરીના દિવસો બાકી છે. Lottosmile પર તમારી ટિકિટ નલાઇન ખરીદો, અને આ શુક્રવારે વિશ્વની સૌથી મોટી લોટરી ઇવેન્ટ્સ, EuroMillions સુપરડ્રોમાં ભાગ લ્યો!

આ એક ભાગીદારીવાળી પોસ્ટ છે.
Published by: Chaitali Shukla
First published: September 24, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading