Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

પ્રતિકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.

    જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે સુરક્ષાદળોને એક કે બે આતંકવાદી સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના પગલે સર્ચ ઓપરેશ હાથ ધરાયું હતું. અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં લાહોરના લારો વિસ્તારમાં આ અથડામણ ચાલું છે. આ અંગે બીજી કોઇ જાણકારી મળી નથી.

    ઉલ્લેખનીય છે કે, શનિવારે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે, પુલવામાં કેટલાક આતંકવાદીઓ સંતાયા છે. સુરક્ષાદળોએ જ્યારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશ શરૂ કર્યું ત્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર હુમલો કરી દીધો હતો.



    ફાયરિંગનો અવજા સાંભળીને પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગના અવાજ થઈ અંદાજો લગાવી શખાય છે કે બે કે ત્રણ આતંકવાદીઓ સંતાયા હશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Jammu Kashmir, Kulgam, Security Force, Terrorists, એન્કાઉન્ટર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन