Home /News /national-international /

અમેરિકામાં ગન કલ્ચરથી ઓબામા પરેશાન, વાત કરતા થયા ભાવુક

અમેરિકામાં ગન કલ્ચરથી ઓબામા પરેશાન, વાત કરતા થયા ભાવુક

વોશિંગટન# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દેશમાં વધતી ગોળીબારની ઘટનાઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો હેઠળ કોંગ્રેસ (અમેરિકાની સંસદ) ને નજરઅંદાજ કરતા ઘણા શાસકી પગલાં લાગૂ કરવા જઇ રહ્યાં છે, જેમાં પૃષ્ઠભૂમિની તપાસ કરવી તેનો પણ સમાવેશ છે. અમેરિકામાં ગત એક દશકમાં થયેલ વ્યાપક ગોળીબારોમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓબામા આ પહેલ અંગે વાત કરતા ભાવુક થઇ ગયા હતા અને સ્કુલના બાળકોના મોતને યાદ કરી રડી પડ્યા હતા.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
વોશિંગટન# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દેશમાં વધતી ગોળીબારની ઘટનાઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો હેઠળ કોંગ્રેસ (અમેરિકન સંસદ) ને નજરઅંદાજ કરતા ઘણા શાસકી પગલાં લાગૂ કરવા જઇ રહ્યાં છે, જેમાં પૃષ્ઠભૂમિની તપાસ કરવી તેનો પણ સમાવેશ છે. અમેરિકામાં ગત એક દશકમાં થયેલ વ્યાપક ગોળીબારોમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓબામા આ પહેલ અંગે વાત કરતા ભાવુક થઇ ગયા હતા અને સ્કુલના બાળકોના મોતને યાદ કરી રડી પડ્યા હતા.

પોતાના એર્ટોની જનરલ અને એફબીઆઈના ડાયરેક્ટર સાથે આ સબંધમાં અમુક ભલામણો પ્રાપ્ત કરતા ઓબામાએ કહ્યું કે, આ ઉકેલ મારા કાયદાકીય પ્રાધિકાર અને કાર્યકારી વિભાગના શ્રેણીમાં છે. ઓબામાએ કહ્યું કે, એટલે આગામી ટૂંક દિવસોમાં અમે આ પહેલ કરવા જઇ રહ્યાં છે. અમે ખાતરી કરીશું કે, લોકોને આ અંગે સારી સમજણ હોઇ કે, શું વસ્તુ તફાવત કરી શકે છે અને અમે શું કરી શક્યે છે.

જો કે, ઓબામાએ કહ્યું કે, અમે ખૂબ જ સ્પષ્ટ છે કે, આ દેશમાં દરેક હિંસક ગુનાનો ઉકેલ કરવા જઇ રહ્યાં નથી, ગોળીબાર દ્વારા મોટા પ્રમાણમાં લોકોની હત્યા કરવાની દરેક ઘટનાઓને રોકવા નથી જઇ રહ્યા. કોંગ્રેસે આ અગાઉ બંદૂક અંગેના નિયમોને કડક બનાવવાને લઇને ઓબામાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કોંગ્રેસમાં રિપબ્લિકનનું બહુમત છે.
First published:

Tags: અમેરિકા, પરેશાન, બરાક ઓબામા, ભાવુક, રાષ્ટ્રપતિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन