આસામના ગૌહાટીમાં એક રેલવે અકસ્માતમાં 5 હાથીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાની ઘટના બની છે. સોનિતપુર જિલ્લાના રંગાપરામાં ટ્રેનની અડફેટે 5 હાથી આવ્યા હતા જેમાં એક હાથીણી ગર્ભવતી હતી.
આસામના ગૌહાટીમાં એક રેલવે અકસ્માતમાં 5 હાથીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાની ઘટના બની છે. સોનિતપુર જિલ્લાના રંગાપરામાં ટ્રેનની અડફેટે 5 હાથી આવ્યા હતા જેમાં એક હાથીણી ગર્ભવતી હતી.
ગોહાટી: આસામના ગૌહાટીમાં એક રેલવે અકસ્માતમાં 5 હાથીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાની ઘટના બની છે. સોનિતપુર જિલ્લાના રંગાપરામાં ટ્રેનની અડફેટે 5 હાથી આવ્યા હતા જેમાં એક હાથીણી ગર્ભવતી હતી.
આ ઘટના બાદ રેલવે તંત્રના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. તંત્રના મતે આ ઘટના રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બની છે.
ટ્રેન આવી રહી હતી તે સમયે અચાનક હાથીઓનું ઝૂંડ રેલ્વે ટ્રેક પર આવી પહોચ્યું હતુ. આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. તો રેલવિભાગે દુખ વ્યક્ત કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર