Home /News /national-international /

ચીલીમાં 6.4નો ભૂકંપ, કેન્દ્ર 10 કિમી જ નીચે

ચીલીમાં 6.4નો ભૂકંપ, કેન્દ્ર 10 કિમી જ નીચે

દક્ષિણી ચીલીના સરહદીય વિસ્તારમાં ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવતાં લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જોકે આ દરમિયાન કોઇ નુકશાની કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ભૂકંપને લઇને લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ ફફડી રહ્યા છે. જ્યારે ચીલી નૌસેનાની હાઇડ્રોગ્રાફી એન્ડ ઓશિયાનોગ્રાફી સર્વિસના જણાવ્યાનુસાર આ ભૂકંપ બાદ હવે સુનાવી આવવાની શક્યતા સેવાઇ રહી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સેંટિયાગો # દક્ષિણી ચીલીના સરહદીય વિસ્તારમાં ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવતાં લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જોકે આ દરમિયાન કોઇ નુકશાની કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ભૂકંપને લઇને લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ ફફડી રહ્યા છે. જ્યારે ચીલી નૌસેનાની હાઇડ્રોગ્રાફી એન્ડ ઓશિયાનોગ્રાફી સર્વિસના જણાવ્યાનુસાર આ ભૂકંપ બાદ હવે સુનાવી આવવાની શક્યતા સેવાઇ રહી છે.

અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગે જણાવ્યું કે, મોડી રાતે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી અને એનું કેન્દ્ર કોન્સેપસિયાનના પશ્વિમોત્તરમાં અંદાજે 88 કિલોમીટર અને સેંટિયાગોના દક્ષિણ પશ્વિમમાં અંદાજે 430 કિલોમીટર દુર સપાટીથી 10 કિલોમીટર નીચે હોવાની સંભાવના છે.
First published:

Tags: દેશ વિદેશ, ભૂકંપ

આગામી સમાચાર