Home /News /national-international /Earthquake: નેપાળમાં 6.3ની તિવ્રતાનો ભૂકંપ, દિલ્હી- NCR સહિત ઉત્તર પ્રદેશમાં અનુભવાયા ઝટકા

Earthquake: નેપાળમાં 6.3ની તિવ્રતાનો ભૂકંપ, દિલ્હી- NCR સહિત ઉત્તર પ્રદેશમાં અનુભવાયા ઝટકા

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ (ફાઈલ ફોટો)

મોડી રાતે દિલ્હીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 1 કલાકને 58 મીનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપથી લોકો એકદમ ચોંકી ઉઠ્યા અને ડરીને ઘરની બહાર લોકો ભાગવા લાગ્યા હતા.

    નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જાણકારી અનુસાર, ભૂકંપની તિવ્રતા 6.3 નોંધાઈ છે. દિલ્હી-એનસીઆરમાં 1 વાગ્યેને 58 મીનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

    આ પણ વાંચો: MCD ચૂંટણી: AAPએ ઉઠાવ્યો કચરાના પહાડનો મુદ્દો, તો BJPએ કહ્યું- પહેલા દિલ્હીની હવા સાફ કરો

    1 કલાકને 58 મીનિટે અનુભવાયા ઝટકા


    આપને જણાવી દઈએ કે, મોડી રાતે દિલ્હીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 1 કલાકને 58 મીનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપથી લોકો એકદમ ચોંકી ઉઠ્યા અને ડરીને ઘરની બહાર લોકો ભાગવા લાગ્યા હતા. ભૂકંપના ઝટકાથી નોઈડા અને આસપાસના શહેરોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી.


    નેપાળમાં 6 લોકોના મોત


    નેપાલે રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, નેપાલના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેપાળના દોતી જિલ્લામાં સ્થાનિક સમય અનુસાર લગભગ 2.12 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ઘર પડી જવાથી 6 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Earthquakes

    विज्ञापन
    विज्ञापन