Home /News /national-international /

જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, મકાનોમાં તિરાડો પડી, કાચ તૂટ્યા

જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, મકાનોમાં તિરાડો પડી, કાચ તૂટ્યા

જમ્મુ કાશ્મીર, પંજાબ, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અંદાજે 6.7 રિક્ટર સ્કેલની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તો આ ભૂકંપને લીધે પાકિસ્તાનની ઘરતી પણ ધ્રુજી ઉઠી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # જમ્મુ કાશ્મીર, પંજાબ, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને લીધે જમ્મુ કાશ્મીરમાં કેટલાય મકાનોમાં તિરાડો પડી હોવાનું તથા કાચ તૂટી ગયા છે.  અંદાજે 6.7 રિક્ટર સ્કેલની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તો આ ભૂકંપને લીધે પાકિસ્તાનની ઘરતી પણ ધ્રુજી ઉઠી છે.

earth2

દેશના ઉત્તર રાજ્યોની ધરતી આજે બપોરે એકાએક ફરી એક ધ્રુજી ઉઠી. અંદાજે 6.7 રિક્ટર સ્કેલના ભૂકંપને પગલે ભયના માર્યા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. પંજાબ, દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિત અન્ય ઉત્તરી રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

earth3
First published:

Tags: અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી, પંજાબ, ભૂકંપ

આગામી સમાચાર