Home /News /national-international /

ભૂકંપના ઝટકાથી નેપાળમાં ફરી ધ્રુજારી, લોકોમાં ફફડાટ

ભૂકંપના ઝટકાથી નેપાળમાં ફરી ધ્રુજારી, લોકોમાં ફફડાટ

નેપાળની કાઠમંડુ ઘાટી અને નજીકના જિલ્લાઓનો વિસ્તાર ફરી એકવાર ભૂકંપથી ધ્રજી ઉઠ્યો. આજે બપોરે 4.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર (એનએસસી)ના અનુસાર આ આ વર્ષે 25 એપ્રિલે આવેલા વિનાશકારી ભૂકંપ બાદનો ભારે ઝટકો હતો જે આજે બપોરે 12.17 કલાકે અનુભવાયો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
કાઠમંડુ # નેપાળની કાઠમંડુ ઘાટી અને નજીકના જિલ્લાઓનો વિસ્તાર ફરી એકવાર ભૂકંપથી ધ્રજી ઉઠ્યો. આજે બપોરે 4.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર (એનએસસી)ના અનુસાર આ આ વર્ષે 25 એપ્રિલે આવેલા વિનાશકારી ભૂકંપ બાદનો ભારે ઝટકો હતો જે આજે બપોરે 12.17 કલાકે અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ઢાઢિંગ જિલ્લાના તર્સપુમાં હતું. આ અગાઉ ભૂકંપનો ઝટકો 20 સપ્ટેમ્બરે પણ અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ દોલખા જિલ્લામાં હતું. એનએનસીના અનુસાર, 25 એપ્રિલ બાદ અત્યાર સુધી 396 આંચકા આવ્યા છે.
First published:

Tags: નેપાળ, ફફડાટ, ભૂકંપ

આગામી સમાચાર