Home /News /national-international /હચમચાવી દેતો VIDEO : પહેલા ડમ્પરથી મારી ટક્કર, પછી લોખંડનો સળીયો ફટકાર્યો, પછી કચડી માર્યો
હચમચાવી દેતો VIDEO : પહેલા ડમ્પરથી મારી ટક્કર, પછી લોખંડનો સળીયો ફટકાર્યો, પછી કચડી માર્યો
dumper hits men : આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ડમ્પરની આગળના સળિયા અને વ્હીલના ગાર્ડની મદદથી લટકી રહ્યો છે, જ્યારે ડમ્પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ડમ્પરના હેલ્પરે તેને લોખંડના સળિયા વડે મારવાનું શરૂ કર્યું. જેના કારણે યુવકનો હાથ છૂટી જાય છે અને તે રોડ પર પડી જાય છે. આ પછી ડમ્પર તેને કચડીને આગળ વધે છે.

Dumper hits men : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રોડ રેજનો એક ખૂબ જ સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેનો વીડિયો જોઈને તમે ચોંકી જશો. આ વીડિયો 25 જુલાઈના રોજ સવારે 9 વાગ્યાનો છે, જેમાં એક ડમ્પર યુવકને કચડી નાખતું જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડમ્પરે યુવકને ટક્કર મારી હતી, જેને લઈને ડમ્પરના ડાઇવર સાથે તેની બોલાચાલી થઈ હતી. ડમ્પર ચાલાક વાહન હંકારવા લાગ્યોતો તેને અટકાવવા માટે તે યુવક આગળના ભાગે લટકાઈ ગયો. ગુસ્સે થયેલ ચાલકે ડમ્પર રોકવાને બદલે વધુ ઝડપે ચલાવવાની કોસીસ કરી હતી.
" isDesktop="true" id="1233030" >
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ડમ્પરની આગળના સળિયા અને વ્હીલના ગાર્ડની મદદથી લટકી રહ્યો છે, જ્યારે ડમ્પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ડમ્પરના હેલ્પરે તેને લોખંડના સળિયા વડે મારવાનું શરૂ કર્યું. જેના કારણે યુવકનો હાથ છૂટી જાય છે અને તે રોડ પર પડી જાય છે. આ પછી ડમ્પર તેને કચડીને આગળ વધે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના સમયે ત્યાં હાજર લોકોએ તેને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે, તેઓ આ શકમંદોની શોધમાં લાગેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર