Home /News /national-international /

પાકિસ્તાનમાં અમેરિકાએ કર્યો ડ્રોન હુમલો, હક્કાની કમાંડર સહિત બેના મોત

પાકિસ્તાનમાં અમેરિકાએ કર્યો ડ્રોન હુમલો, હક્કાની કમાંડર સહિત બેના મોત

અફઘાનિસ્તાનના બોર્ડર પર પાકિસ્તાનના અશાંત વિસ્તાર કુર્રમ એજન્સીમાં આજે અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો...

અફઘાનિસ્તાનના બોર્ડર પર પાકિસ્તાનના અશાંત વિસ્તાર કુર્રમ એજન્સીમાં આજે અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો...

    અફઘાનિસ્તાનના બોર્ડર પર પાકિસ્તાનના અશાંત વિસ્તાર કુર્રમ એજન્સીમાં આજે અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો. જેમાં હક્કાની નેટવર્કના કમાંડર સહિત બે અન્ય આતંકીઓના મોત નિપજ્યા છે. પાકિસ્તાનના પખુનખ્ખા વિસ્તારના હાંગુ જીલ્લા તથા ઓરાકયજી એજડન્સી વચ્ચેના વિસ્તારમાં એક ઘર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો.

    ડ્રોન ન્યુઝના રિપોર્ટ અનુસાર, હક્કાની નેટવર્ક કમાન્ડર એહસાન ઉર્ફે ખવૈરી અને તેના બે સહયોગી ઉત્તરી વજિરિસ્તાનમાં એક હુમલામાં માર્યા ગયા છે.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રોન હુમલો અફઘાન શરણાર્થીઓના એક ઘરને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. ઔરાકજયી એનન્સીથી સંબંધિત સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, આ હુમલો હક્કાની નેટવર્કના રહેઠાણ પર કરવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Drone, Haqqani network, Kills, Militants, US Drone Attack, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन