Home /News /national-international /2003માં ડોસા અને રાજને રચી હતી દાઉદને મારવાની સાજીશ!

2003માં ડોસા અને રાજને રચી હતી દાઉદને મારવાની સાજીશ!

અમદાવાદઃઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ના ખાસ કહેનારા મુસ્તફા ડોસા આર્થર રોડ જેલમાં છોટા રાજનની બેસબરીથી રાહ જોઈ રહ્યો છે. ડોસાની રાહ જોવાની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. દાઉદ ઈબ્રાબિમના ખાસમ ખાસ મુસ્તફા ડોસા એ ડિપોર્ટેશનની પહેલા 2003માં છોટા રાજન સાથે મળીને દાઉદને મારવાની સાજીશ રચી હતી.અને દાઉદને મારવા માટે ડોસા અને રાજને બબ્બી નામક શૂટર ને પણ તૈયાર કર્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

બબ્બી તે સમયે રાજનની ગેંગમાં કામ કરતો હતો. અને રાજનનો સૌથી ભરોસેમંદ શાર્પ શૂટર માનો જાતો હતો. મુંબઈના બે ટાંકી વિસ્તારમાં બબીનો દબદબો હતો. રાજને બબ્બીને લંડનથી બોલાવ્યો હતો. અને બબ્બીના લગ્ન કરાવી તેને લંડનમાં રહેવા એક ફ્લેટ પણ આપ્યો હતો. તે સમયે દાઉદના સૌથી નજદીકી મુસ્તફા ડોસાએ રાજન સાથે મલીને દાઉદને ખત્મ કરવા આખી પ્લાનીંગ કરી બબ્બી ને દાઉદને મારવા પાકિસ્તાન પણ મોકલ્યો હતો.

બબ્બી વિશે દાઉદનું સોચવું હતું કે તે ડી કંપની સાથે કામ કરી રહ્યો છે. અને તે દાઉદનો માણસ છે. કારણકે બબ્બી તે સમયે શકિલનો સૌથી ખાસ અને કરીબી માણસ હતો.બબ્બીને દાઉદને મારવો હતો અને દાઉદ સુધી પહોચવા માટે કોઈપણ શૂટરે શકિલ સાથે સંબંધ સારા હોવા જરૂરી હતા.

બબ્બી એક તક ગોતી રહ્યો હતો અને 3 થી 4 દિવસમાં જ તેને દાઉદ ને મારવો પણ હતો... પણ બબ્બી નો ભાંડો ફુટી ગયો.અને દાફદે જ બબ્બી ને મારી નાખ્યો..કારણકે એ વાતની દાઉદને ભનક પડી હતી કે રાજન સાથે મળી ને મુસ્તફા ડોસાએ બબ્ીને પાકિસ્તાન મોક્લ્યો હતો.બબ્બી ને મુસ્તફા ડોસાએ છોટા શકીલ પાસે બતૌર ડ્રાઈવર કામ પર રાખ્યો હતો.જેથઈ તે દાઉદને ખત્મ કરી શકે.

બબ્બી છોટા શકીલ અને દાઉદનો સૌથી નજદિકી માણસ પણ થઈ ગયો હતી.પણ બબ્બી નો ફોન પકડાઈ ગયો અને શકીલ ને બબ્બીના પ્લાનંગની ખબર પડી ગઈ હતી. જયારે એ જાણકારી મુસ્તપા ડોસા ને મળી કે પ્લાનીંગ શકીલને ખબર પડી અને બબ્બીને મારી નાખવામાં આવ્યો હવે દુબઈમાં તે પોતાને અસુરક્ષીત મહેસુસ કરવા લાગ્યો હતો.ડોસા ને ખબર પડી ગઈ થી કે ડોસાને મારવા માટેની લગભગ બધી તૈયારી દાઉદે પુર્ણ કરી દિધી છે.જેથી તેણે બચવા માટે પોતાને ભારતના હવાલે કરી દિધો અને મુંબઈના આર્થર રોડ જેલમાં તે આજ સુધી સુરક્ષીત છે. અને જેલથી જ તે પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.

હવે રાજનનાં પકડાયા બાદ આવામાં બે ડોન એક સાથે મળી જાય તો ફરી એક વાર જુના રિશ્તા મજબૂત થાય અને દાઉદના વિરોધમાં અપરાધ જગતમાં લડવા વાળા એક સાથે એક જ જગ્યાએ મુંબઈની આર્થર રોડ જેલમાં હોય તો દાઉદ પોતાના ધંધા ને ળઈ ફરી એકવાર નબળો પડે.પણ જેલ પ્રશાસને જેલની બહાર સુરક્ષા વ્યવસ્થા વધાવી છે પણ રાજનને આર્થર રોડ રખાય તો જેલની અંદરનું શાસન તો બે ડોનનું જ રહેશે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, ગુજરાત, છોટા રાજન, દેશ વિદેશ, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन